Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૨૧ ) ડીની જેમ” તે મહામણીની તરફ ખેળ કરી, છતાં કેઈપણ સ્થળે નહિ દેખવાથી તે મહામણું જયકુમારની પાસે જ હશે, એમ ધારીને તે દંભી અક્કાએ દહિના દંભથી-ન્હાનાથી જયકુમારને ચંદ્રહાસ મદિરા પીવડાવી દીધી ૯૪૯૫ છે. આથી મૂચ્છ પામેલા જયકુમારના ગુપ્ત વસ્ત્રની ગાઠેથી “સેનાને ચરૂ કાઢી લેતાં પડેલ ખાડે માલીકના ખ્યાલમાં નહિ આવવા દેવા સારૂ ચેર લેકે તે ખાડાને પીત્તળના ચરૂથી પૂરી દે છે, આ ખાતપૂરિત રીતિને જાણનારી અક્કાએ ગાંઠે મણી જેવડો પત્થર બાંધીને તે મહામણીને ઉઠાવી લીધે! ૯૬ કેટલાક વખત મૂચ્છમાં ગયા બાદ જયકુમાર સાવધાન થયે સતે જુએ છે, તે મણિને તે તેને સ્થાને હવા તરીકે જાણે છે! મણિનું તે સ્થાન તત્ત્વથી તે ખેદનું સ્થાન છે, છતાં પણ તે વખતે જયકુમારને વિષાદ થયે નહિ ૯૭ પરંતુ બીજે દિવસે કાંઈક યાચવાને માટે તે મણિને પૂજવા સારૂ મણી બાંધેલ ગાંઠ ખેલ્ય સતે નજરે પડેલા પથરાએ ખેદ પણ અપરંપાર ખેલાવી મૂકે ! અર્થાત મણીના સ્થાને પથરે જોતાં જંયકુમારના ખેદને પાર રહ્યો નહિ. ૯૮ હા! હણાઈ ગયે! ખરેખર આ પાપિણી અક્કાવડે હું અત્યંત હણાઈ ગયો જે એમ ન હોય તે કઈ દિવસ નહિ અને આજે એ અક્કા, મને એ પ્રમાણે-દહિંના ન્હાને ચંદ્રહાસ મદિશ પીવડાવવાનું કેમ છે? ૯૯ અકાએ મને જે ચંદ્રહાસ દારૂ પીવડાવ્યો તેથી તે તે મદિરાના ઘેનમાં તે-શિરચ્છેદ પણ સંભવિત છે. આટલું તેમણી જ ગયો એટલું તે-મારે માટે થોડું જ થયું છે. આવી અક્કાના ઘરમાં હું હજુ પણ કેમ રહ્યો છું.? ૧૦૦ [ અથવા તે જે કામતાના રસથી ઘરમાં રહું તે જેટલું ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com