Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૨૦ )
“તને જો ધનને માટે આ કલેશ છે. તે તે ધન તેા તને કુમાર પાસેથી ઢગલાબ'ધ મળે છે, પછી તે કયાંથી આવે છે અને કેમ આવે છે? વિગેરે પૃચ્છાનું આપણે કામ જ શું ? ” ૫ ૮૯ ૫ કામલતાએ એ પ્રમાણે અકાને સમજાવી છતાં પણ લાભથી પીડાતી તે અક્કાએ ‘દુષ્ટ ગ્રહથી ગ્રહીત થએલા માણુસની જેમ’ તે વાત પૂછવા માટેના કદાગ્રહ કાઈ રીતે છેડયે નહિ ! આથી કામલતાએ જયકુમારને આગ્રહભરી રીતે ધન આવવાનું કારણ પૂછ્યું. જયકુમારે પણ ‘ નહિ કહું તે પ્રેમના જીંગ થશે’ એવા ભયથી હરમેશ મન મુજબ ધન મળવાની ગુહ્ય વાત કામલતાને સત્ય સ્વરૂપે જણાવી દીધી! એટલે કે– ‘ મહામણિ છે તેના પ્રભાવે દરરાજ ઇચ્છા મુજબ ધન મળે છે”, એમ કહી દીધું ! u ૯૦-૯૧ ॥ ‘ ગુહ્ય વાત કેાઇની પણ પાસે પ્રકાશવા-પ્રગટ કરવા લાયક નથી.
જય કુમારના તેમાં પણ સ્ત્રીઓની પાસે તે વિશેષે મહામણિ ચારી કરીને પ્રગટ કરવા લાયક નથી” નીતિલેવાના અયાના શાસ્ત્રની આ વાત સમજવા છતાં પણ પ્રપંચ. જયકુમારે પાતાની તે શુદ્ઘ વાત સ્ત્રીને કહી દીધી ! અને તે પણ ગણિકાને કરી ! ખરેખર શાણા પણ માણસા જ્યારે સ્ત્રીને વશ પડે છે ત્યારે કઈ ભૂલ નથી કરતા ? ॥ ૯૨ ॥ જયકુમાર પાસેથી એ રીતે ધનાત્પત્તિની વાત મેળવીને કામલતાએ ધન મળવાનું તે સત્ય સ્વરૂપ પેાતાની અક્કા-માતાને કહ્યું. આથી દુષ્ટ આશ્ચય— ઇરાદાવાળી તે અક્કા પણ તે મહામણિ લેવાની આશાથી હ પામી. ના ૯૩-૫. ત્યારબાદ નીતિમાં પણ વેશ્યા એવી તે કપટી વેશ્યાએ અક્કાએ ખાનગી રીતે ‘ દૂધમાં લુબ્ધ એવી ખીલા
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com