Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
કહેવાય, તેથી કદાચ તેમાં પણ હોય ! ગમે તે હે પરંતુ આ બાબત પિતાને પણ નિર્દોષ કે પપૂર્ણ કઈપણ ઠપકે તે જણાવ. એમ વિચારીને તે બંને રાજકુમારેએ યુક્તિપૂર્વક બે અન્યક્તિ કમે કરીને આ પ્રમાણે ત્રણ કલેકવડે લખી. ૩૨-૩૩ જય અને વિજયકુમારે પિતાને ગતિરીતિએ આપેલ કપકે. तुलेऽवलेप वहसे वृथैव, समप्रमाणं निखिलानयेऽहम् ॥ . गुरुनधस्तानगुरून् यदुच्चान् , करोष्यशेषान् कुदृषत्समांश्च॥३४॥ रत्नानि रत्नाकर ! माऽवस्था, महोम्मिभिर्यद्यपि ते बहूनि ॥ हानिस्तवैवेह गुणैस्त्विमानि, भावीनि भूवल्लभमौलिभाञ्जि ॥३५॥ न चैष दोपस्तव किन्तु कस्याऽप्यन्यस्य यःक्षोभकरस्तवाऽपि ॥ गुणोऽथवाऽयं कथमन्यथाऽस्तु तेषां गुणैः स्वमहिमप्रवृद्धिः॥३६॥ ' અર્થ –હે ત્રાજવા! હું સમસ્ત પદાર્થોનું સરખું પ્રમાણ લાવું છું એ ગર્વ કરે છે તે નકામે જ છે. કારણ કે–ભારે પદાર્થોને તું નીચા કરે છે, હલકા પદાર્થોને ઊંચા કરે છે અને તે ભારે તથા હલકાં પદાર્થો સિવાયના બાકીના સમસ્ત પદાર્થોને તું ખરાબ પત્થર (પ્રથમ વેપારીઓ, ઘડ્યા વિનાના શેરબશેર આદિ માપ પ્રમાણુના પત્થરે, વસ્તુઓ તેળીને આપવા સારું રાખતા તે પત્થર) સમાન કરે છે ! અર્થાત્ હે રાજન! હું સને સમાન ન્યાય આપું છું એ તમે જે ગર્વ રાખે છે તે
હું જ છે. કારણ કે તમે જેને ઉત્તમ ગુણવાળા જાણે છે તે પુત્રને નીચા ગણી અવગણે છે અને તેવા ગુણયલ પુત્રને પણ આવી અવદશામાં મૂકનાર શ્રીમતી જેવા પ્રપંચી પ્રાણીઓને તેવા જાણે છે છતાં હૃદયમાં સ્થાન આપે છે!
અને તે સારા અને નરસા સિવાયના બીજા દરેકને તમારા મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com