________________
લેખક કહે છે – ૧૯૭રના મે માં આ “જનત્વ” લખાયું હતું. લખાયું ત્યારે એ આત્મ સંતેષ અર્થે જ હતું. કોલેજ જીવન દરમ્યાન ચિંતનશીલ સ્વભાવને લઈને માનવ માત્ર પર અસર કરતાં ઘણું ઘણું બળે ચિંતન માંગી લેતાં અને “આ કે તે?”ના વિકટ જાળાં ગૂંથાતાં. ધર્મ અને તત્વજ્ઞાનની આજુબાજુ આવું એક જાળું ગુંથાયું હતું. એમાંથી મુકત થવા મહે પ્રયત્ન કર્યો અને પરિણામે એ સ્વાર્થ પતિમાંથી આ “જૈનત્વ"ને જન્મ થયો. આમાં મહાસું પ્રતિબિંબ જોશે કે તો ત્યારને હું સ્પષ્ટ દેખાઈ આવીશ, અત્યારને નહિ.
“બરાબર ચાર વર્ષે પણ એ પ્રસિદ્ધ થાય છે એનું માન “દિગંબર જૈન' પત્રના સંપાદક શ્રીયુત મૂળચંદભાઇ કસનદાસ કાપડિયાને ઘટે છે. આ હારૂં પ્રથમ પુસ્તક પ્રકાશન છે. હે એમાં અજન બની જઈને “જૈનત્વ' જેવા યત્ન કર્યો છે. અજૈનેને રૂચે એવું સામ્ય હું શેધી આપી શકું એ હેતુથી જેને માટે “જૈનત્વ માં નવીન કંઇજ નથી એટલે જે અજૈનેના હાથમાં પહોંચતા “જૈન” જૈનત્વમાં કંઈ રસ ઉપજાવી શકશે તે હું મહારા આત્મ સંતોષને જરૂર સુખદ માનીશ.
પુફ રીડીંગ, રીવીઝન વગેરેને લગતી તમામ મહેનત શ્રીયુત મૂળચંદભાઈએ લીધી છે, એટલે એમને અનુકૂળ એવું બધું રહેવા દેવામાં અને પ્રતિકૂળ એવું થોડું કાપી નાખવામાં મહે ગંભિર વધે નથી ઉઠાવ્યો. વળી એમની વિવેક શકિતમાં હે વિશ્વાસ રાખે છે એટલે “જૈનત્વ”ની સારી નરસી ટીકાઓમાં સમભાગી થવા માટે તેઓ પણ વાંધો નહિ ઉઠાવે એમ હું ધારું છું.
“ફરીથી એક વખત “જૈનત્વના પ્રકાશનને અંગે સહી લેવી પડેલી સઘળી અડચણે માટે શ્રીયુત મૂળચંદભાઈને આભાર માનું છું.” ચિંતામણિ બિડિંગ, બીજે
ભોઇવાડો–મુબાઈ, તા. ૧૨-૪-૩૬.
રમણિક વિ. શાહ,
લી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com