Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 37
________________ જનત્વ. આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ એ હમને શીખવે છે.” 1 “અને વિશાળ દ્રષ્ટિથી દર્શન શાસ્ત્ર જોનાર પણ સારી પેટે સહમજી શકે છે કે દરેક દર્શનકારીને યાદ્વાદ સ્વિકારવો પડ્યો છે. સત્વ, રજ અને તમ એ પરસ્પર વિરૂદ્ધ ત્રણ ગુણોવાળી પ્રકૃતિને માનનાર સાંખ્ય દર્શન; પૃથ્વીને પરમાણુ રૂપે નિત્ય અને સ્થૂલ રૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વ, પૃથ્વીત્વ અદિ ધર્મોને સામાન્ય અને વિશેષ રૂપે સ્વિકારનાર તૈયાયિક વૈશેષિક દર્શન; અનેક વર્ણ યુક્ત વસ્તુના અનેક વકારવાળા એક ચિત્ર જ્ઞાનને–જેમાં અનેક વિરૂદ્ધ ગુણો પ્રતિભાસે છે–માનનાર બૌદ્ધ દર્શન; પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય આકારવાળું એક જ્ઞાન જે તે ત્રણે પદાર્થના પ્રતિભાસ - રૂ૫ છે હેને મંજુર કરનાર મિમાંસક દર્શન અને એવા જ પ્રકારો ન્તરથી બીજાએ પણ સ્યાદ્દાદને અર્થતઃ માન આપે છે. २ ज तिव्ययात्मकं वातु वदन्ननु भवोचितम् । ___ट्टोवापि मुरागिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥ જાતિ અને વ્યક્તિ એ બન્ને રૂપે વસ્તુને કહેનાર ભટ્ટ અને મુરારિ અરયાદ ને તરછેડી શકે નહિ. अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः । बुवीणी ब्रह्मवेदान्ती चानेकान्तं प्रतिक्षिपेत् ।। આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માનનાર બ્રહ્મવાદી યાદને ધિકારી શકે નહિ. ૧. “ જૈન દર્શન'-ન્યાયવિજયજી. પૃષ્ઠ. ૧૧ર. ૨. અધ્યાત્મોપાનપજ્યશવિજયજી. (૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116