________________
જૈનત્વ.
તનમનાટ જગાવી રહી હતી, મ્હને મ્હારા આત્મ પ્રક શ જે ચળકિત બનાવી રહ્યો હતા-હેનેજ પૂર્ણ પણે હેં જાહેર કીધા છે. ન માની શકાય હેવી ગાંડી ઘેલી વાતાને મ્હેં ‘જૈનત્વથી પ્રેરિત થઇ વખાડી નથી કહાડી, હેના તરફ હું ‘જૈનવ’ના ભાવથી હસ્યા નથી, પણ જેમ કોઇપણુ સ્વમાની હસે. જેમ કાઇએ બુદ્ધિવ દના ભકત દસે, જેમ કોઇએ સત્ય જ્ઞાનના પિપાસુ હસે તેમજ હું હસ્યા છું. હુ તા હેવી બાબતે તરફ્ હેવા તત્ત્વનાનેા તરફ અને હેને પ્રતિપાદિત કરવા ઉત્પન્ન કરાયેલી વ્ય વાતા તરફ્ યે હસીશ. અજ્ઞાન મનુષ્યાને હૃદયમાં ઠસાવવા દીધેલા મૂર્તિમાન સ્વરૂપે! જો જોઇએ તે કરતા વધુ હદે લઇ જવામાં આવ્યા હોય—જ્યાં ભાવના ઘેલછા શીવાય જગતનું અન્ય કયે જોવામાં ન આવે–તા હું સૌ કોઇને સલાહ આપુ કે બસ તે મૂર્ખામી પર હસેાજ સા. હેતે પૂરી રીતે ધિ:ક્કારે. હમારા આત્માની ઉન્નતિ તે કદીય નહિ કરે.
પ્રયત્ન
મ્હેં આ પુસ્તકમાં જૈન તત્વજ્ઞાન, હેની વ્યાપકતા અને હૅની સંગતતા (Consistency) જેમ દર્શાવાય તેમ દર્શાવવા કર્યાં છે. ભૂંગાળની બાબત શાથી આવી તે તેા તેજ વખતે જાણી શકયા હશે!. તેને અને જૈન તત્વજ્ઞાનને હસી કહાડવામાં, જેમ અને તેમ વધારે નુકશાન પહોચાડવામાં, અને પેાતાનીજ હલકી મનેાવૃત્તિએ સાષવામાં હાલના કેટલાક સાહિત્યકારાએ આ ભાગ નથી ભજવ્યા. તેએ કદાચ તે તત્વજ્ઞાન અને સ્હેની સુંદરતા તથા રહેની પવિત્રતા પુરેપુરી રીતે સ્લમજી નહિ શકયા હોય—સ્હમજેલાં માનવીએએ હેવું એક ઋજ કર્યું નથી—અને ન હમજનાર એવા લેખાને આધારભૂત લગ્ન લીલા કરવા બેસી જવું તે કેવળ અંધાપેાજ નથી શું? પણ હા, ગુજરાતમાં અને ગુજરાતની બહાર એવી પ્રકારના અંધાપાયે ચાલ્યા છે ખરા–કારણમા તા ફકત તે લેખકોની ભાષા પ્રતિભાજ—હેમનું જ્ઞાન નહિ અને ચારિત્રયે નહિ.
ધર્મ પ્રત્યેના મ્હારે। સ્વતંત્ર અભિપ્રાય મ્હે દર્શાવ્યા છે. ધ અને સમાજને સંબધ મ્હને જે લાગ્યા તે મ્હેં
લખ્યા છે. હું
(૯૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com