________________
અજેને શું કહે છે? ધર્મને એ વ્યક્તિગત ગણું છું. મહને ધર્મમાં મંડળે ની કે તે પાયા પર રચાયેલી જાતિઓની જરીયે જરૂર જણાતી નથી. છતાં હાલ વર્તમાન મંડળોમાં આપણે કાર્ય કરી શકીયે કે નહિ તે પ્રશ્ન ઉભો રહે છે, ટુંકમાં કહી દઉં–ગમે તહેવાં જવલંત બળે આવે છતાં સમાજની ચાલુ સ્થિતિ ઉખડી જતાં પૂષ્કળ સમય જોઈશે. અને ત્યાં સુધી હેવી ભૂમિકાજ તૈયાર કરવા પૂરતું આપણું સભાસદપણું ચાલુ રાખી કાર્ય કર્યું જઇયે તો જરીયે વાંધે નથી. કામ કરતાં છતાં ભાવનાઓ સંકુચીત નહિ રાખતાં જેમ બને તેમ વિશાળ રાખવી).
If each individual is considered to be a separate entity, the entity itself will have bother about its own course of action in life. It may lead a life in its full present bloom or it may, prepare, if it so believes, for the next one Full scope should be given to its individualistic development.
જે દરેક વ્યક્તિને એક ભિન્ન અંશ ગણવામાં આવે તે હેના જીવનના ક્રિયા માગે તે અંશે જ વિચારવા રહ્યા. વર્તમાન જીવન ખીલવવું હોય તો તે ખીલવે અને પછીના જન્મ મા તૈયારી કરવી હોય તો તે કરે. વ્યકિતગત ખીલવણુ માટે પુરેપુરું સ્વાતંત્ર્ય અને સઘળા સાધન જોઈએ.
અને આમ બને તે “સમાજવાદી હમજ અઘરે ન પડે. આચારણમાયે તે તરતજ મૂકાય. (We have not thought of socializm' from any other view point else than religious only.) રશિયામાં જે ચાલી રહ્યું છે હેનાથી જરીક ભિન્ન પડીયે પણ હરત નહિ. હિંદને આપણું આ ગુણયલ ગરવી માતાને-કંઇ પણ વૈશિષ્ટ જોઈએ તો ખરુંને?
––
––
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com