________________
અજેને શું કહે છે? હિંદમાં તે શું પણ જગતમાં ધર્મનો તરફેણ અને વિરૂદ્ધમાં યુદ્ધ માટે મરચા મંડાયા છે. બન્ને પક્ષ ભૂલે છે, એમ તરતજ લાગે જ કોઈ નિષ્પક્ષ પંચ વિચાર કરે છે. બન્ને એક બીજાને હમજ્યા નથી કે બન્ને એક માધ્યસ્થ ભાવને વિચારી શક્યા નથી–હેનું જ એ પરિણામ, આમ જરીક સહમજુ માણસ જોઈ શકે. ધર્મને અર્થ કદાચ ચેક નહિ હમજાતો હોય કે પછી બરાબર ચુસ્ત રીતે હમજાયતો હશે–જરીક બુદ્ધિ વાપરી સામ્ય કહાડવા બન્નેમાંથી કોઈ પ્રયત્ન નહિ કરતું હોય. વર્મથીજ જગતનો દાટ વળી ગયો છે તે કહેનારા એમ નીતીને સહેલાઈથી નથી વિસરતા અને નીતિ એ ધર્મનું જ સ્વરૂપ છેને? ધર્મ વિનાજ જગતને દાટ વળી ગયો છે તે કહેનારા ચુસ્ત અને જીણું આ ચાર પ્રધાનતાને કેટલું માન આપે છે તે નથી જોતા–પણ એવી ચુસ્ત અને જીણું આચારપ્રધાનતા તે ધર્મ છે જ ક્યાં? ગમે તેમ કરે પણ જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી તે આત્માની મૂળ પ્રકૃતિએ બહાર આવવા પ્રયત્ન કરવાનીજ અને આત્માની હેવી પ્રવૃત્તિઓનું પૂર્ણ પ્રદર્શન એજ ધર્મ નથી તો બીજુ ધર્મ એ શું છે?
“જૈનત્વને માટે કંઇક સારું કહેવા જતાં સંભાવત છે કે અન્યમતોને ખોટું લગાવું પડ્યું હોય તો હું દેવું પાત્ર નથી. સ્થિતિ એવી વિચિત્ર કરી મૂકવામાં આવી છે કે પછી પ્રાકૃતિકજ સંયોગ ખીલવણુને લીધે તે એવી થઇ ગઇ છે મહે જાળવી છે હેનાથી વધૂ તટસ્થતા હું ન જાળવી શકું. જૈનત્વના મુખ્ય તત્વે હે મહારાથી પ્રતિપાદિત કરી શકાય તેવી રીતે કર્યાં છે. બુદ્ધિવાદને, માનવીની માનસીક તથા શાબ્દીક સ્વતંત્રતાને એથી યે પડકાર કરવામાં આવતું હોય તે હું રાજી છું. માનવીની આકાંક્ષા જગાડી હેને “જૈનત્વના મહાન ગ્રંથ વાંચવા આ મહારે હાને પ્રયોગ પ્રેરણું કરે છે તે ઘણું જ સારું.
માન્યતાઓની સરખામણું હે દ્વેષ બુદ્ધિથી જરીયે નથી કરી મહને મહારૂં મન જે બળ આપી રહ્યું હતું, મહને મારી બુદ્ધિ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com