________________
(૮)
મ્હારૂં અતિમ્
:
ધ વિષેનાં અત્યારે આટલાં બધાં પુસ્તકા બહાર પડે અને લોકો હુંને સત્કારે તો પછી મ્હનેયે જૈનત્વ' વિષે લખવાનું કેમ મન ન થાય ? માનવીને જુદા જુદા રસ્તાઓ કહી એવે ગભરાવી નાંખવામાં આવે છે—ત્યેની પરિસ્થિતિ-માનસિક અને શારીરિક ત્સુને જુદા જુદા સયાગામાં મૂકી, સમાજનાં જુદાં જુદાં છાણા હૈના પર રાખી એવી વિકટ બનાવી દેવામાં આવે છે—ર્હુની યુદ્ધિમાં બુદી જુદી જાતનાં અનેક ખાને-જ્ઞાનનાં કે બીજા કોઇપણુ જાતનાં— ઉપયેાગમાં લાવી એવી ખત ગુંચ ઉત્પન્ન કરવામાં આવે છે કે તે ભગ્ન હૃદયે, નિરાશ હૃદયે, અરે છેવટે, ક્રાતિ હૃદયે પણ સૂર કહાડે છે—કઈંજ હુમજાતું નથી.'' લગભગ દરેક જમાનાવાદીની એવી માન્યતા હાઇ શકે કે માનવીને સ્હેની અક્કલનુ પોષણ થાય હેવુ કઇક જોઈએ. ધર્મને એજ વસ્તુ માની લેવામાં આવે હૈયે જરી હરક્ત નથી.
(૯૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com