________________
તત્વ.
આનું કારણ શું હાઇ શકે? એજ કે દરેકમાં શુદ્ધિ ધમધાકાર ચાલી રહી છે. લાલચ અને લાલ વધી રહ્યાં છે. જ્યારે જને હજી સ્થિતિ ચુસ્ત પડી રહ્યા છે. કાંતા તેમને ખાસ પરવા નથી કે પછી તેઓ સક્રાચિત વિચારના અને એછી અક્કલના છે. જમાના આગમા ઊંચા, રહેમના વ્યવહાર સાચા અને સરળ છતાંયે વિદ્વાનાએ પણ એવી ગભરાવી નાંખનાર સ્થિતિ ઉત્પન્ન કરી છે કે જૈન ધર્મ ન પાળી શકાય ુવા છે. પાળવા ન પાળવા માટે મ્હે મ્હારા નમ્ર અભિપ્રાય દર્શાવ્યા છે અને છતાંયે કહું તેા પૂર્વના ગુરૂવર્યાંએ બાંધેલી તે હદ કઇ તેટલી બધી વિકટ નથી જે ન પાળી શકાય. પંડિતાના વિચિત્ર અથી બયતાં શાખા. વાંચે અને વિચારા તથા પેાતાનીજ બુદ્દિ અને પેાતાનાજ તર્ક જ્ઞાનના ઉપયોગ સંપૂર્ણ રીતે કરે.
અને આમ થાય તા આંતર ઝધડાઓના નિકાલ જલદી આવે. દીક્ષા પ્રકરણ, અતાતીય વિવાહ પ્રકરણ, દેવ દ્રવ્ય પ્રકરણ અને અન્ય એવા બીજા ઘણા પ્રકરણાના ઉકેલ આવતાં વાર ન લાગે. જો વ્યક્તિને અને વ્યક્તિવાદને પૂરતું માન અપાય તે। સર્વ કાઇએ કૂદી પડવાની જરૂર નથી. કર્મનું ફળ સ્વયં સર્વ કાષ્ઠ ભોગવ્યેજ જાય છે. અને ભાગવતેજ જશે. જૈન ધર્મનું તત્વજ્ઞાન એટલું વિશાળ અને સદેશીય છે કે ગમે હેવું કા હૈના આશરા લઇ કરી શકાય. વર્ષો પહેલાં કાઇએ હેવું નહાતું કયું`”—તે દલીલ શીવાય ત્યેની વિરૂદ્ધ મે ક ંઇ ન કહી શકે, પણ એને તેા જવાબ સ્હેલા છે કે વર્ષો પહેલાં જગત આનું આ નહેતું. વર્યાં પછી પણ આનું આ રહેશે કે કેમ તેયે શકા છે. વિજ્ઞાનનાં બળેા વધતાં જાય છે અને તે આપે!આપજ હમને પલટાવી નાખશે. ગમે તેમ હાય પણ દરેકે ખાત્રીપૂર્વક હમજવું કે તત્ત્વજ્ઞાન,—નિર્મળ તત્ત્વજ્ઞાન—સકા પહેલાં જે હતુ તેજ અત્યારે છે. અને તેજ પછી રહેશે. પણ આચર
(૯).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com