Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 105
________________ જૈનત્વ, કંઇ પણ તપાસ્યા વિના તેઓએ લખી નાખ્યું કે જન મત બૌદ્ધમતની એક શાખા છે ! અર્ધદગ્ધ ઇતિહાસકારોની આ મૂર્ખતા ! (૪) વેદાનુયાયી હિન્દુઓ સેંકડો પેઢીઓથી એમ માનતા આવ્યા છે કે જન ધર્મ નાસ્તિકોને અર્થાત વેદ નહિ માનનાર એવા વેદ વિરોધીઓને અને ઘણિત કર્મ કરવાવાળાઓને એક ધૃણિત મત છે. તેમાં તથ કંઇ નથી. એના મન્દિરમાં જવું, એના નાસ્તિક્તા પૂર્ણ ગ્રન્થનો અભ્યાસ કરે, એ લોકોને ઉપદેશ પણ સાંભળો અને એની અશ્લિલ નગ્ન મૂર્તિઓનાં દર્શન કરવાં તે મહા પાપ છે. અને આ લોકોની સંખ્યા પુષ્કળ હોવાને લીધે, સોગવશાત હેમની પ્રબળતા યે અજબ હોવાને લીધે જન અને જૈનધર્મ તરફ અન્ય લોકોને વિશ્વાસ છે થતો જાય છે. (૫) વળી બીજાં કારણમાં તો જેનેની પોતાની અદૂરદર્શિતા, સ્થિતિ, અનભિજ્ઞતા અને સ્થિતિચુસ્તતા પણ ગણી શકાય. આમ થવાને યે કારણે છે તે મહે પ્રથમ જ કહી નાખ્યું છે. ખરેખરી રીતે જૈનેની આવી પડતી દશા હોવા છતાયે ગુજરાતમાં હેમની પૂર્ણ જાહેરજલાલી જાણું અને જેમાં કેટલાયે જેને તે નથી પારખી શક્તા. હેમને માટે હું આંકડાઓ આપીશ. ઇતિહાસનાં પાનાઓમાંથી જોઇશું તો – ૧૫૫૬ થી ૧૬ ૦૫ (અકબરના સમયમાં) ૪૦ લાખ જન હતા. ૧૮૮૧...........................................................................૧૫ , જન થઈ ગયા ૧૮૯૧.•••••••••••••••••••••••••••••૧૪૧૬૬૩૮ ૧૯૦૧.....................................................૧૩૩૪૧૪૦ ૧૯૧૧...........................................૧૨૪૮૧૮૨ ૧૯૨૧..............................................................૧૧૭૮૫૯૬ હવે ભવિષ્યમાં આમ ગણતા જાઓ તો ખબર પડશે કે જેને કેટલા વર્ષ સુધી જીવી શકશે ! ! સર્વ ધર્મનુયાયીઓની સંખ્યા તો વધતી જ જાય છે તે આ સાથેના કાષ્ટક પરથી હમજશે ૯૨). www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116