________________
પ્રચલિત પીસ્થિતિ, પૂરશે કે ધારવાડ, બેલગાંવ વગેરે સ્થળામાંથી વાસવાચાર્યો લાખે જેનીઓને લીંગાયત બનાવી નાંખ્યા.
હિન્દુઓને આટલો વિરોધ જૈન અને બૌદ્ધ ધર્મોની હામે છે હેના કારણોમાં તે વેદોમાં તેમની અશ્રદ્ધા, ઈશ્વર સત્તાની અમાન્યતા અને હિંસા તરફ તેઓનો પૂર્ણ ધિક્કાર. શરૂઆતમાં તો બ્રાહ્મણની અવસ્થા અને તેમનાં માનસ સાવિક રહ્યાં હતાં. જેન ધમને પાળનારાયે ત્યાં તો હતા. હજીપણ મહેસર પ્રાન્તમાં બે હજારથી વધારે જન બ્રાહ્મણો” છે. પાછળથી તેઓમાં (બ્રાહ્મણોમાં) લોભની માત્રા વધતી ગઈ અને ઇચ્છા પૈસા કમાવવાની જ રહી.-ધર્મ પ્રચારની ન રહી ત્યારે જિનેને નાસ્તિક કરી પ્રસિદ્ધ કરવાને હેમણે પ્રારંભ. કર્યો. સંસ્કૃત શ્લોક પણ તે બાબતની સાક્ષી પુરશે કે કેટલાં વેરઝેર ત્યારે હતાં –
"न पढ़ेद्यावनी भाषां प्राणैः कण्ठगतैरपि । हस्विना पीडयमानोऽपि न मच्छेन्जिनमन्दिरम" ॥ આને અર્થ કંઇ ન હમજાય હે નથી છતાં કહ્યું –
“જીવ જાય હૈયે ઑછ ભાષા (માગધી જૈનોની ભાષા હતી. હજીયે હેમનાં શાસ્ત્રો તે ભાષામાં છે) ન ભણે અને હાથીથી પીડિત થાઓ છતાયે પ્રાણુરક્ષાર્થ પણ જૈન મન્દિરમાં ન જાઓ !'
આ વિરોધી ભાવના પ્રચારની અસર હજીયે કરે હિન્દુઓમાં મોજુદ છે. જે હજીયે જન મદિરમાં પગ મૂકતાં ડરે છે. જેને નાસ્તિક માની નાસ્તિક કહે છે અને કોઈ કોઈ વખત તે હેમના રસવાદિ ધર્મ કાર્યોમાં પણ પુષ્કળ વિરેાધ ઉઠાવે છે.
અંગ્રેજ શ્રેએ જ્યારે ભારતને ઇતિહાસ લખવો શરૂ કર્યો ત્યારે તે બ્રાહ્મણેથી જાણીને કે ઔ૯ અને જન નાસ્તિક છે,હિંસાના વિરોધી છે, વેદને નથી માનતા–તેઓએ જન અને બૌદ્ધને એકજ પંક્તિમાં મૂકી દીધા. ત્યારે બૌદ્ધ સાહિત્યને પુષ્કળ પ્રચાર દેવાથી અને હિન્દની બહાર તેઓની કરોડની સંખ્યામાં વસ્તી જાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com