Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 103
________________ જૈનઇ. ખબર પડશે કે ત્યાંયે કુક્ત ભેદ ઝનુનને લીધે એકજ ધના હજારે માણસાને જીવા ખાળી દેવામાં આવ્યા છે ! ! હીન્દુ જાતિની પ્રચલિત અન્ય માન્યતાએમાં જીએ-ભેદ ઝનુનને લીધે ત્યાંયે પુષ્કળ નુકશાન થયેલું માલમ પડે છે, એક ખીજાને નુકશાન કરવા તેઓએ કેટલું કરેલું છે ? (૨) વર્તમાન જ્ઞાનના અભાવને લીધે ? એક દેશી હા–સંપૂર્ણ નહિ. અન્ય મતામાં પણ વર્તમાન પરીસ્થિતિથી કાણુ સંપૂર્ણ જાણકાર છે ? કેટલી અજ્ઞાનતા ત્યાં પણ ઘર કરી રહેલી છે ? ધૃમ ચુસ્ત મનુષ્યા ત્યાં કયાં નથી ? શા માટે તેઓ પીકેટ ન કરે ? (૩) તેા એ કારણ શેાધવા માટે આખા ઇતિહાસ તપાસવેશ પડશે ? હા. અન્ય ધર્માંની આ પ્રકારની ખીલવણી કેમ થઇ અને જૈનાને કેમ પાછળ પડવું પડયુ તે ત્યાંથી તદૃન ખબર પડી જશે.બૌદ્ધ અને જૈનધમ હિંદમાં હતા. ( બૌદ્દ હાલ નથી–જૈન તો હજી પ્રભાવશાળી રીતે ઝળકતા છે )—ધ્યાનથી વિચારવામાં આવે તે જાણી શકાશે કે તેઓને હિન્દુ જાતિના અન્ય મત પ્રચારક શ્રી શંકર, રામાનુજ, ચૈતન્ય વગેરે સાથે હરિફાઇ કરવી પડી હતી. બૌદ્દોના ક્ષણિક સિદ્ધાન્તાને લીધે ત્રણે સ્થળે તેઓને નીચે જોવુ પડયુ હતું. વળી હિન્દુના રાજકીય બળના પ્રભાવથી પણ ઘણા ભૌદ્દો હિન્દુ થઇ ગયા હતા. અને કેટલાક ધીરે ધીરે બૌદ્દો મટી ગયા. જૈતા હામે પણ આ રાજકીય બળ પા ધરવામાં આવ્યા હતા. પરન્તુ તેઓના અહિંસામયી નીતિપૂર્ણ વનનું અને વ્યાપારકુશળતાનુ એટલું પ્રભુત્વ હતું કે જનતાએ જૈન ધર્મ સાથેના સંબંધ પૂર્ણતાએ તા નજ છેડયા. એના સિદ્ધાન્ત એટલા મનમાનીય હતા કે નિષ્પક્ષ વિદ્વાનોએ વ્હેમને અપનાવ્યા. જૈન ધર્મને માનવાવાળા એવા ાના રાજ પણ સત્તરમી સદી લગી પેાતાનુ મહત્વ જમાવતા હ્યા અને આને લીધે જૈને ભાતવર્ષમાં ખરાબર ચોંટી રહ્યા છે, તેમ છતાં પણ પ્રભાવાળી અન્ય નૈતાદાસ થા જૈને જૈન ધર્મને ખેતી મા. તિહાસ સાક્ષી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116