________________
અન્ય ચાસ્ત્રિ કહ૫ના. સંવર વગેરેને લીધે તે હશે. અને આમાં તો ખરા કે ખોટા પુરૂપાર્થનું પ્રમાણુજ કારણભૂત છે ને ? આમ કર્મ સંગ્રહ જામતો જાય અને મૃત્યુ સમયે સરવાયું પણ રહી જાય જેથી પુનર્જન્મ પામો પડે.
આ બન્નેમાં કદાચ વિરોધ જણાશે પણ તે સામ્યું હૃદયમંથન કર્યું અને જન તત્વ જ્ઞાનની કેટલીક બારીઓ હમજશે તરતજ શમી જશે. જન તત્વજ્ઞાન ઘણુંજ elastic છે. હેમાં સાચ્ચા વિરોધ જેવું કંઈયે નથી, વિરોધાભાસ હોઈ શકે. વિચાર અને કલ્પનાને જેન તત્વ જ્ઞાનમાં ખીલવણીની પુરી તક મળે છે.)
સંસાર–આ જીવ ચારે ગતિઓમાંથી કઈમાયે સુખ મેળવતો નથી. શાંતિ પણ સદાની પ્રાપ્ત કરતો નથી. હલકી વૃત્તિઓમાં તે હંમેશાં ફસાયેલો જ રહે છે. સંસારનું આવું સતત રમર તે સંસાર ભાવના.
એકત્વ–મનુષ્ય એકલો જન્મે છે અને એકલે સુખ દુઃખ ભોગવે છે. હેમાં મદદ કરવા માં નથી આવી શકતું. તે એકલેજ મૃત્યુ પામે છે. કર્મ સરવાયા શિવાય હેના આત્મા સાથે કંઈયે જતું નથી. આ “એકત્વ ભાવના.
“અન્યત્વ–પિતાના આત્માથી શરીરાદિ અને બીજા આત્માઓ તથા પેલાં પાંચ દ્રવ્ય તદન ભિન્ન છે. કોઈ કોઈના આત્માઓને કંઇ સંબંધ હેતું નથી. રૂપગુણ મૂળમાં જતાં બન્ને આત્માઓના, સર્વે આત્માઓના-સરખા પણ તેથી તેઓ એકજ એમ ન કહેવાય. તેઓ દરેક ભિન્ન અંશ છે. They are a separate entilities-unite.
અશુચિ–શરીર તરફ અશુચિતાને ભાવ રાખ. તે મેલું છે, તે ઘણિત છે, હેને મોહ છોડવા યત્ન કરો, આભેન્નતિ તરફ જ વળવું, આનું ચાલુ સ્મરણ તે “અશુચિ ભાવના.
૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com