Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 97
________________ જૈનત્વ, नहीं, पूर्ण अनुभव है। ज्यों ज्यों पदार्थ विज्ञान आगे बढता जाता है जैन धर्मके सिद्धान्तोंको सिद्ध करता है।" પંચ વિધાન છે. એ. ગીરનાટ (Guernot) - "Concerning the antiquity of Jainism comparatively to Fuddhism, the former is truly more ancient than the latter, There is very great ethical volue in Jainism for men's improvement.. Jainism is a very original, independant and system ratical doctrine," ભાવાર્થ-બૌદ્ધ સિદ્ધાન્તો કરતાં જૈન સિદ્ધાન્તો ઘણુંજ જૂના છે. માનવ સમાજની ઉન્નતિ માટે જનમતમાં સદાચારની કિમત ઘણું છે. જેના દર્શન એ ઘણુંજ જૂનું, સ્વતંત્ર અને પૂર્ણ પદ્ધતિસર છે.” જર્મન વિધાન છે. જોહનસ હર્ટલ (Johannes Hertel. . , l'a, Ó.) "I would show my countrymen what noble principle and lofty thoughts are in Jain Religion and in Jain writiogs. Jäsin Literature is by far superior to that of Buddhists and the inore I become acquainted with Jain Religion and Jaia Literature, the more I loved them." ભાવાર્થ-“હારા દેશવાસીઓને બતાવીશ કે જૈન લેખકમાં અને જૈન ધર્મમાં કેવા ઉત્તમ તત્વ અને ઉચ્ચ વિચારે રહેલા છે. જૈન સાહિત્ય બૌદ્ધ સાહિત્યની અપેક્ષાએ ઘણુંજ આગળ વધેલું છે. હું જેમ જેમ જૈન ધર્મ અને જૈન સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરતો જાઉં છું તેમ તેમ હને તે વધારે ગમતાં જાય છે.” જર્મનીના બીજા . જુલીયસ (Dr. Julius Ph. D. in a letter to C. R, Jain.) - (૮૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116