________________
અજને શું કહે છે? -"जैनधर्मकै विषयमें अजैन विद्वानोंकी सम्मेतिया
આ પુસ્તક જેવું અને વાંચવું જોઈએ. હેમાંથી બે ત્રણ ઉતારા આપણે લઈએ.
છે. મેકયુલર–
“વિશેષતઃ પ્રાચીન ભારતમાં કઇપણ ધર્માન્તરમાંથી કંઇપણ ગ્રહણ કરીને એક નવીન ધર્મને પ્રસાર કરવો એ પ્રથા જ નહિતી.
જૈન ધર્મ હિન્દુ ધર્મથી સર્વથા સ્વતંત્ર ધર્મ છે. એની શાખા કે રૂપાન્તરે પણ નથી જ.”
શ્રીયુત વરદાકાત મુખ્યાપા થાય એમ. એ.–
જૈન ધર્મ હિન્દુ ધર્મથી સર્વથા સ્વતંત્ર ધર્મ છે. એની શાખા કે રૂપાન્તર પણ નથી જ.”
રાવ બહાદુર નારાયણસિંહ એમ. એ.–
યોગાભ્યાસને માટે જૈન સાહિત્ય સૌથી પ્રાચીન છે. તે વેદના રીતરીવાજોથી તદ્દન અલગ છે. એનામાં હિન્દુ ધર્મનાયે પહેલાથી આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે.'
વળી બીજુ તા. ૧૩ ડીસેમ્બર ૧૯૦૪નું “કેસરી' પત્ર . ઓ. લોકમાન્ય તિલક લખે છે કે –
ગ્રંથ તથા સામાજીક વ્યાખ્યાનથી તે સાબીત થાય છે કે જન ધર્મ અનાદિ છે. અને આ વિષય ખરેખર નિર્વિવાદ અને અતભેદ રહીત છે.” ઈટલીયન વિદ્વાન ડૉ. એલ. પી. ટેસટોરી –
“जैन दर्शन बहुत ही ऊंची :पंक्तिका है । इसके मुख्य तत्व विज्ञानशास्त्र के आधार पर रचे हुए हैं.। एसा मेरा अनुमान की
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com