________________
અજેનો શું કહે છે? આવું આવું જોઈ અને સાંભળી હું તે ફક્ત એકજ અભિપ્રાય દર્શાવી શકું કે અજૈનેએ, ધર્મમાં નહિ માનનારાઓએ, અને પ્રખર પણ એકજ પક્ષી વિદ્વાનોએ હારા જેવાની આ હાની ઘંટડીના ઝીણા છતાં મક્કમ અને સ્પષ્ટ સૂર સાંભળવા કાન ખુલ્લા રાખવા તસ્દી લેવી. મગજ પર એની અસર થાય તો થવા દેવી. નક્કામું એને ક્ષણિક ઉર્મિપ્રાધાન્ય ન ગણું લેવું. આત્માની શુદ્ધિ કરવા જતી સમયે રસ્તાના જ્ઞાન બાબતને અહંકાર નકામો છે. અર્થ વગરને છે.
૪
-
હ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com