________________
જૈનત્ય
.(મહાવીર જયતિ' પ્રસંગે લંડનમાં અપાયેલા ભાષણમાંથી)
ભાવાર્થ:- જીંદગીને લગતા પુષ્કળ પ્રશ્નોના ખરા ઉકેલ જૈનમત મ્હને તે આપે છે. અને તેથીજ હું જૈન છું. હું કાણુ કું, કેવા હું અને શા માટે અસ્તિત્વ ધરાવુ છુ—વગેરે પ્રશ્નોને ના ન પાડી શકાય હેવી રીતે જનમત ઉત્તર આપે છે. સ લેાકમાં ઐકય અને સંબંધની લાગણી જગાવવા જૈન દર્શનના ખાસ પ્રયત્ન છે. ધર્મોનાં મૂળ તત્વા શરૂઆતની જેટલાં વિરૂદ્ધ હવે નથી લાગતાં અને એ ઉપરનાજ વિરાધાભાસ કૃત ભાષાનાં ભિન્ન ભિન્ન આવરણાને લીધેજ છે. હું ધર્મ કે તત્વજ્ઞાનના કંઇ ખાસ અભ્યાસક નથી. હું તો ક્ક્ત જે સૌ કાઇને એક બનાવવા પ્રયત્ન કરે, વર્તમાન અસ્તિત્વ ધરાવતા જુદા જુદા પાર્થી વચ્ચેના સંબંધનુ એક અજોડ કારણુ ખતાવે અને સર્વત્ર કાયદા તથા વ્યવસ્થાજ કુદરતમાં ચાલી રહ્યાં છે હેતુ ભાન કરાવે, હેવા ધર્મની શોધમાં હતા. પશ્ચિમમાં જેને દેખાતાં અન્યાયેા કહે છે, હૈતી વૈજ્ઞાનીક અને તાત્વિક દાષ્ટની સમજુતી આ ધમમાંથી મળી આવે છે. આવાં અને બીજા ઘણાં અનેક કારણેાને લીધે હું તે જૈન છું. શારીરીક સંપૂર્ણ તન્દુરસ્તી અને મગજની ખરી શ્રાંતિ એ પણ મ્હારા જૈન બનવાનાં કારણેા માંના કારણા છે.''
જનીના તેડા, હૂલતા જૈન સાહિત્ય માટે પૂ મત જુઓઃ
"Now what would Sanskrit poetry be without this large Sanskrit Literature of the Jainas? The more I learn to know {t,—the more my admiration rises.”
ભાવા “જો જૈન સંસ્કૃત સાહીત્યમાંથી ખાતલ કરવામાં આવે તે શી ? જેમ જેમ હું વધારે જૈન સાહીત્ય ત્યેની વધુ પ્રશંસા કરતા જાઉં છું.'
(a)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સાહિત્યને આખા ખામી જે રહે હેન્રી ક્રિષ્ણન ષે જાણ છું તેમ તેમ
www.umaragyanbhandar.com