________________
જૈનત્વ, દેશવ્રત (શિક્ષાવ્રતyડા દિવસ માટે અને થોડી હદ માટે તેમજ કરવું.
અનર્થ દંડ વિરતિ (શિક્ષાવ્રત)–અનર્થ પાપથી બચવું. ઘણાયે દાખલાઓ મળી રહેશે.
ઉપરનાં દરેક વ્રતને પાંચ પાંચ “અતિચાર' હોય છે. અને અતિચાર' એટલે એ કે જે મુખ્ય–જેને કર્યાથી પાપ લાગે જ. બીજાં એવાં કાર્યોમાં જે મુખ્યત્વે બહાર પડી જાય. જેનું અસ્તિત્વ સાળાને ખબરજ હેય.
અગીઆર પ્રતિમા–માનવીને પિતાની આચાર પ્રગતિ હમજવા માટે. દન પ્રતિમા–સમદષ્ટિ બનવું તે. વ્રત પ્રતિમા–વતને આચરણમાં મૂકવાં તે.
સામાયિક પ્રતિમા–નિરંતર બે કે ત્રણ વખત ધ્યાન ધરવું તે.
પ્રોપવાસ પ્રતિમા' અષ્ટમી ચૌદશીના ઉપવાસ કરવા તે. - સચિત્ત ત્યાગ પ્રતિમા–કાચાં વનસ્પતિ તથા એકેન્દ્રીય જવવાળાં વનસ્પતિ ન ખાવાં. બાવીસ અભક્ષ્ય અહિં આવી જાય છે. આ પ્રતિમામાં સચિત્ત ખાવાનેજ બાધ છે. હેને અચિત્ત બનાવવાનું કે હેને બીજે કોઈપણ વ્યવહાર કરવાને બાધ નથી.
રાત્રિ ભેજન ત્યાગ પ્રતિમા–સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટ સુધી અને સૂર્યોદય પછી ૪૮ મિનિટથી ભજન ન કરી શકાય છે. રાત્રિ ભોજન એ સંબંધી આરંભ પણ નજ કરાય.
બ્રહ્મચર્ય પ્રતિમા–પિતાની સ્ત્રી ભોગવવી છોડી દેવી. વૈરાગ્ય ભાવનામાં જ લીન રહેવું. આરંભ ત્યાગ પ્રતિમા–કૃષિ, વાણિજ્ય વગેરે છેડી દેવું.
(૩૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com