________________
નવ.
ગુણસ્થાન—આત્મા,
અવિરત સમ્યકત્વ અનાત્માને વિવેક થવાથી નિર્મળ ભાવા વડે તત્વનું મનન કરતાં જીવ ગુણસ્થાનમાં પહોંચે છે. વળી બીજા કર્મના ઉદય રહેવાથી તે ધીમે ધીમે ગબડે છે, અને પાછા સારી રીતે રહે છે.
· દેશવત સમ્યકત્વ ગુણસ્થાન’—સમ્યક્દષ્ટિ જીવ અહિં પહેાંચ્યા પછી ગૃહસ્થના ત્રતાને રાકનાર અપ્રત્યાખ્યાનાવરણ: ચાર પાયન! ઉપશમને લીધે ખાર ત્રતાને અને અગીઆર પ્રતિમાને પાળતા ઉન્નતિ કરે છે.
પ્રમત્ત, વિરત ગુણસ્થાન’– મુનિત્રતને રાક્રનાર પ્રત્યાખ્યાનાવરણ કન. ઉપશમને લીધે જીવ આ ગુણસ્થાનમાં પહેાંચે છે. સાતમા ‘ગુણુ સ્થાન માં પહોંચ્યા પછી અહીં અવાય છે. પાંચમામાંથી રેખાર સાતમમાં જવાય છે. છઠ્ઠું અને સાતમુ ગુણસ્થાન જીવને વારંવાર ઘણાયે વખત સુધી પકડી રાખે છે.
અપ્રમત્તવિરત ગુણસ્થાન—સંજવલન ચાર વગેરે કક્ષાચેના મન્ત્ર ઉદય હોવાથી જીવ ધર્મધ્યાનમાં મગ્ન રહે છે. ‘અપૂર્વકરણ ગુણસ્થાન’જ્યાં અનુપમ શુદ્ધ ભાવ હોય. અહિં સાધુને પ્રથમ શુકલ ધ્યાન થાય છે.
અનિવૃત્તિકરણ ગુણસ્થાન’—જ્યાં એવા શુદ્ધ ભાવ હોય કે સાધુ સવ કાયાનેા ક્ષય અથવા તેા ઉપશમ કરી નાખે. છેવટે ફકત સૂક્ષ્મ લાભજ રહી ય.
‘સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાન
જાય અને મુનિ ધ્યાનમગ્નજ બની રહે.
જ્યાં સૂમ લાભ રહી
ઉપશાંત માહુ ગુણસ્થાન’-બધા કષાયેાના ઉપશમ થ જવાથી સાધુ વીતરાગી થઇ જાય.
‘ક્ષીણ માહ ગુણસ્થાન’— જ્યાં સર્વ કષાયાના ક્ષય થઈ જવાથી સાધુ ચૈતરાગજ બન્યા રહે. સરાગી ન થાય. અહિં ખીજું શુકલ ધ્યાન ગય
(૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com