________________
અન્ય ચારિત્ર કલ્પના. પિતાને પુત્ર અથવા બીજો કોઈ ભોજન માટે બેલાવે તેજ જવું. પાણી પણ હાથે ન પીવું. પિતાને વ્યવહાર બીજા સાથે સંતોષથી કરવો.
પરિગ્રહ ત્યાગ પ્રતિમા–પિતાને સઘળે ઠાઠમાઠ છેડી દે. પુત્ર પૌત્ર, પુત્રી પૌત્રોને આપી દેવું, ને દાન પણ કરવું.
અનુમતિ ત્યાગ પ્રતિમા–સાંસારિક કાર્યોમાં સંમતિને ત્યાગ કર.
ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા–પિતાના નિમિત્તથી જ્યાં રસોઈ કરવામાં આવી હોય ત્યાં ન જમવું. આ પ્રતિભાવાળાઓના એ ભેદ છે ૧–સુલક–જે એક ચાદર અને લંગેટ રાખે છે અને ૨-એલક–જે ફક્ત લગેટજ રાખે છે. બંને પીંછી, કમંડળ અને શાસ્ત્ર તે રાજ.
આ અગીઆરે પ્રતિમા પાળનાર પણ શ્રાવકજ કહેવાય. જ્યારે તેથી પર થઈ ગયેલા આત્મા મુનિ કહેવાય છે, બીજ નહિ. અને આનાથી પર એટલે સંપૂર્ણ પરિગ્રહ ત્યાગ એટલે સાચ્ચી હદય ભાવની આત્મા–ઉતા મેળવતી, ચારે તરફ નિર્દોષતાના ભાવ પ્રસરાવતી એવી નગ્નતા
ચાદ ગુણસ્થાન–માનવીને પિતાની ગુણું પ્રગતિ હમજવા માટે.
'મિથ્યાત્વ ગુણસ્થાન જ્યાં સાત ત ઉપર કે દેવ, શાસ્ત્ર અને ગુરૂ પર સાચું શ્રદ્ધાન હોય તે.
“સાસાદન ગુણસ્થાન જરાક જેટલું સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી કા ય ઉદયથી આ ગુણસ્થાનમાં જીવ અાવે છે. તરતજ પછી તે 'મિથ્યા ' મ ૨૯ જાય છે.
મિશ્ર ગુણસ્થાન”-– મિથ્યા અને સત્ય શ્રદ્ધાના ભેગા ભાવ હોય તે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com