________________
જેનવા
નથી તેમ આમ તો સાબીત થયું, છતાંયે મનુષ્યની ખીલવણી માટે. મનુષ્યની ઉન્નતિ માટે તેની બુદ્ધિ ઉપર કશોયે કાપ પડ્યો છે એમ કહી શકાશે ? આવા સિદ્ધાન્તોનું પુરૂં હૈટન ન થયું હોય, માનવી . હેની અજ્ઞાનતાના આશીવાદ ભર્યા અધારામાં દઢતાથી બહારના
પ્રકાશ તરફ ચાલ્યો જાતે હૈય, તેમ કરવા અથાગ મહેનત કરતો - હેાય તો કંઈ વ્યવહારૂ જીવનમાં બહુ આંચ નથી આવતી. તે પુરૂષાર્થ કરતી જ જાય છે. જ્યારે જગત માનતું રહે છે કે પુરૂષાર્થ હેના કર્મને લીધે જ છે. એક અને અનેકની આમ પરસ્પર ભાવનાથી જગત જે ગ્રંથિત હોય તો કમનું આ જૈન તત્ત્વ જ્ઞાન ગળે ઉતારતાં જરીયે વાર ન લાગે.
અને આ કર્મના સિદ્ધાંતમાં તો એક બીજીયે ગુંચ ઉત્પન્ન થાય છે. “અશરણે ભાવનામાં જે વિચારીયે હેને ફેટ તો મહે ઉપરજ આપે. પણ તેથી એકજ મુખ્ય પ્રશ્ન, એકજ મહાન પ્રશ્ન આપણને સતાવી રહે છે. કર્મજ પ્રથમથી જ નિશ્ચિત રીતે ફળ આપતાં હોય તો પુરૂષાર્થને રથાન ક્યાં છે? નવાં કર્મો આપણે ક્યાં બાંધીયે છીએ ? અને પછી પુર્નજન્મ થાય જ કેમ? પણ હેને જવાબ વિચાર કરતાં વિકટ નથી. કર્મોના સરવાયા પ્રમાણે શરીર બન્યાં, પણ તે તો નામ કર્મો જ હતાં. અન્ય કર્મો જ બાકી રહેલાં તે પણ પોતાની અસર ઉપજાવે ને ? સમય આવ્યે અકસ્માતના રૂપમાં તે કર્મો ફળ આપી જાય છે અને જે ફળ આપણે પુરૂષાર્થ કરી ખરેખર મેળવીયે છીએ તે ગયા કર્મોને લીધે જ નિશ્ચિત હતું તેમ નજ કહેવાય. તે સઘળાં આપણાં નવીન કર્મો. પુરૂષાર્થનું પુરેપુરું ફળ આપણને ન મળ્યું હોય અને નથીજ મળતું) તે એમ માનવું રહ્યું કે કેટલાંક ભૂત ભવ' કર્મો હેમાં વિઘ્નરૂપ ચ્છ થયાં હશે કે કેટલાંક વર્તમાન કર્મોના ખાત્રીવાળા (defective) આશ્રવ, બંધ,
૧ જન્મ.
(૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com