________________
અન્ય ચારિત્ર કલ્પના.
દર્શન; પછી ઉત્પન્ન થતી સુચી ચાર શ્રેણી તે સમ્યગજ્ઞાન; અને ત્યારબાદ ક્રમ નિર્જરા સંપૂર્ણ કરવા માટે આચરવામાં આવતી સાચી આચાર શ્રેણી તે સમ્યક્ ચારિત્ર,
જગતમાં રહ્યા છતાં-જગતમાંજ રહીને માનવી પોતાનું કલ્યાણુ કરવા છતા હોય તે જૈનત્વ કહે છે કે હેંણે હર હંમેશ અમુક અમુક વસ્તુએ તે યાદ રાખવીજ, અમુક અમુક કલ્પનાઓ વનમાં ઉતારવીજ. ગમે ત્યેની પ્રત્યે પણ સતત ધ્યાન અને સતત ઘણાજ લાભ નીપજાવે. વૃત્તિ સારી થવાથી માનવી હુંમેશા કાર્યો કરવાજ પ્રેરાય.
જૈતાનું એવું કેટલુંક પારિભાષિક લઇએ.
૧. માર ભાવના—અદમ્ય ચિતવન માટે,
‘અનિત્ય’—સંસારની સઘળી વસ્તુઓ અનિત્ય છે, નાશવંત છે. ઘર, પૈસા, રાજ્ય વગેરે કશુંયે શાશ્વત ટકતું નથી. એવી વસ્તુ પર મેાહ રાખી (Infatustion) હેના ગુલામ નજ થવું, અનિત્ય' ભાવના.
આ
‘અરશણુ’—પાપનું ફળ ભોગવાવવું કોઇને તામે નથી. મરણુ કાઇજ ન રેકી શકે. કમ પ્રમાણે નહિ થવા દેવામાં મન્ત્ર તથા વૈદ કાજીએ કારણભૂત નજ હાઇ શકે. એ તે બનવાનું અન્યેજ જવાનું. આ ‘અશરણ' ભાવના.
(કાર્યાં કરવા ન કરવાની પ્રેરણા ઉત્પન્ન થવી તે યે જો કમનેજ આધારે માનવામાં આવે અને મગજની બાહ્યાંતર સ્થીતિને-એ દેખીતા તરતજ અક્કલમાં ઉતરતા એવા વૈજ્ઞાનિક કારણને કહ્ર તેટલેા બધા હૈમાં ભાગ ભજવતી ન કહીયે તે ક્રમ સિદ્ધાંત એવે અચળ અને મદ્યુત બને છે કે ભાગ્યેજ કોઇ હેને ઉથલાવવાના પ્રયત્નમાં સફળ નિવડે. આમ માનવાથી પુરૂષાર્થનું પ્રમાણ ક તેજ અનુસરી નક્કી થયું હશે તેજ સ્ક્રમજવું રહ્યું. કશુંયે પુરૂં સ્વતંત્ર
(૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com