________________
ભગાળ.
પાંચમા સ્વર્ગના અન્તમાં લૌકાન્તિક દેવ રહે છે. જે વૈરાગી હાય છે. જે દૈવી નથી રાખતા. તે સઘળા સરખાજ હોય છે. આ સાગરનુ હેમનુ આયુષ્ય ડ્રાય છે. તીર્થંકરના તપ વખતે વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઇ તી કરની સ્તુતિ કરવા તે પૃથ્વી પર આવે છે. તેઓ એક ભવ લઇ માક્ષમાં જાય છે.”
ચારે પ્રકારના દેવામાં શ્વાસ અને આહારના હિસાબ એવા હોય છે કે જેટલા સાગરનું વ્હેમનું આયુષ્ય તેટલા પખવાડીઆ પછી શ્વાસ લે છે અને તેટલા હજાર વર્ષ પછી હેમને ભૂખ લાગે છે. ભૂખ લાગે એટલે કડમાંથી સ્વયં અમૃત ઝરે છે જેનાથી મની ભૂખ મટી જાય છે, બીજો કાઇ પદાર્થ તે ખાતા કે પીતા નથી.”
તે
a
4)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com