SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભગાળ. પાંચમા સ્વર્ગના અન્તમાં લૌકાન્તિક દેવ રહે છે. જે વૈરાગી હાય છે. જે દૈવી નથી રાખતા. તે સઘળા સરખાજ હોય છે. આ સાગરનુ હેમનુ આયુષ્ય ડ્રાય છે. તીર્થંકરના તપ વખતે વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઇ તી કરની સ્તુતિ કરવા તે પૃથ્વી પર આવે છે. તેઓ એક ભવ લઇ માક્ષમાં જાય છે.” ચારે પ્રકારના દેવામાં શ્વાસ અને આહારના હિસાબ એવા હોય છે કે જેટલા સાગરનું વ્હેમનું આયુષ્ય તેટલા પખવાડીઆ પછી શ્વાસ લે છે અને તેટલા હજાર વર્ષ પછી હેમને ભૂખ લાગે છે. ભૂખ લાગે એટલે કડમાંથી સ્વયં અમૃત ઝરે છે જેનાથી મની ભૂખ મટી જાય છે, બીજો કાઇ પદાર્થ તે ખાતા કે પીતા નથી.” તે a 4) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034894
Book TitleJainattva
Original Sutra AuthorN/A
AuthorRamnik V Shah
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1938
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy