________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, clean from blood, filih and carrion!" Angel Amardad says about vegetable, It is not righ: to destroy it uselesly or to remove it without a purpose: -
(માસાહારનો સ્પષ્ટ શબ્દોમાં નિષેધ અને સંકષી હિંસાને સંપૂર્ણ ત્યાગ-એ શીવાય આમા બીજુ કંઈ નથી.)
• Let every one bind bis waist with sacred girdle since the kushti is the sign of true faiib."
(જેને જેવી રીતે રત્નત્રયમાં (સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યક્યારિત્રમાં) શ્રદ્ધા બતાવવા માટે ત્રણ દોરાની ગૂંથેલી જોઈ પહેરે છે (પરીણત પુરૂષ છે દોરાની પહેરે છે) હેવી રીતે ધર્મમાં શ્રદ્ધા બતાવવા કમરે દોરે (કસ્તી) બાંધવાને આદેશ પારસીઓને યે છે. જનોઈની પદ્ધતિ જનમાં હાલ ઘણીજ થોડી રહી છે. કેટલાક પ્રદેશેમાં તે તે નામનીજ છે-)
According to thy state of mind...so will thou suffer or enjoy. From good, thou will find a good result and none; ever reaped honour from evil action
(જેવું કરશે હેવુંજ મળશે (આપ આ૫). ખરાબ કૃત્યથી. કેનેયે માન મળ્યું નથી. આ ઉપરના વાક્યમાં રહેલી સુભાવના આમ હોવા છતાં પ્રભુને “દાતાર માને અને હેને ભાગ ભજવતે. એ કહેવો તે વિચિત્ર નથી લાગતું? ઉપરના વાકયોથી તો. એમજ કહ્યું કે પ્રભુ પાસે ફકત દુનીયાને બનાવરાવી અથવા તે ઉત્પન્ન કરાવરાવી પારસી તત્ત્વજ્ઞાને હેને બેસાડી જ રાખ્યો છે, અને જે તત્ત્વજ્ઞાન પ્રભુને ન્યાય દેનાર પણ બનાવે તો તે અન્ય ધર્મોમાં અને જેમાં જેટલો વિરોધ પડે છે, જેટલે ફરક રહે છે તેટલોજ પારસીઓમાં અને જેમાં પણ પડે અને રહે. જન શીવાયના અન્ય તત્વજ્ઞાન સાથે પારસી તત્વજ્ઞાનને ઘણું સામ્ય મળી રહેશે પણ જૈન સાથે તે નહિ જ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com