Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 77
________________ જૈનત્વ. જખ્યોપમાં સાત ક્ષેત્ર છે –ભરત, હેમવત, હરિ, વિદેહ, રમક, હેરણ્યવત અને ઐરાવત. ત્યાં છે મહા પર્વત છે, જે આ શેત્રને જુદા પાડે છે. જેના નામ અનુક્રમે હિમવતી, મહા હિમવત, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી એ છે. એનાં રંગે અનુક્રમે સુવર્ણ ચાંદી, તાવેલું સેનું, નીલ રત્ન, ચાંદી અને સેનાની સમાન છે. આ સાત ક્ષેત્રમાં જે વિદેહ ક્ષેત્ર છે હેની મધ્યમાં બહુજ ઉંચે અને સુંદર એ સુદર્શન મેરૂ છે. બરાબર તે આ મધ્ય લોકની મધ્યમાં જ આવે છે. તેની ઉપર પાવુક વન છે, જ્યાં પાવુક શીલા છે કે જેની ઉપર તિર્થંકરનો જન્મ લેતી વખતે જ ઇન્દ્રાદિ દેવ અભિષેક કરે છે. આ છ પર્વત પર છ મહામૂળ છે કે જ્યાંથી ચૌદ મહા નદીઓ નીકળે છે. એક એક ક્ષેત્રમાં બબ્બે નદીઓ એમ કમવાર વહે છે. મહા મૂળનાં નામ–પ મહાપ, તિગંછ, કેશરી, મહાપુન્ડરીક અને પુન્ડરીક. મહા નદીઓના નામ –મહા ગંગા, મહા સીંધુ; રહિત, રેહિતામ્યા: હરિત , હરિકાંતા સીતા, સીતાદા; નારી, નરકાન્તા, સુવર્ણ ફલા, રૂણ્ય ફૂલા; અને રક્તા, રકતદા. આ મધ્ય લેકમાં બે પ્રકારની વ્યવસ્થા છે-કર્મ ભૂમિની અને ભોગ ભુમિની જ્યાં અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય વગેરે કર્મોથી પરિશ્રમ કરીને ઉદર પિપણ કરવામાં આવે તે કર્મ ભૂમિ અને જ્યાં કલ્પવૃક્ષાદિથી ભાગ્ય પદાર્થ પ્રાપ્ત થઈ શકે, સ્ત્રી પુરૂષનું યુગલ સાથેજ પેદા થાય, અને તે યુગલ બીજા યુગલને ઉત્પન્ન કરી સાથેજ નિધન પામે તે ભોગ ભૂમિ. જમ્મુપના ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રમાં ૧ અત્યારને ભરતખંડ અથવા તે હિંદુસ્તાન પહેલાંના કરતાં બહુજ નહાન છે. ૨ જ્યાં જૈન ધર્મ' સદા જીવત છે. મનુષ્ય મા પાયેજ જાય છે. જે હાલ શોધી નથી શકાયું. ૩ કદાચ હમાલય” પણ હેય ! ૪-૫, કદાચ ‘હિંદ નિજ ગંગા અને સિંધુ હાય ! (૧૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116