________________
ભૂગોળ. કર્મભૂમિ છે જ્યારે બાકીના ચાર ક્ષેત્રમાં બેગ ભૂમિ છે. આ ત્રણ કર્મ ભૂમિના ક્ષેત્રમાં આર્યખંડ અને મલેચ્છ ખંડ એમ બે ખંડે છે. જે ક્ષેત્રમાં રહેવાવાળા કોઈ પણ ધર્મ ડેપર વિશ્વાસ રાખે છે હેને આર્યખંડ કહેવામાં આવે છે. અને જે ક્ષેત્રમાં રહેવાવાળા ધર્મને બિલકુલ વિચાર પણ કરતા નથી, પરલક, પુણા પાપ, પરમાત્મા, આત્મા વગેરેને હમજતાજ નથી, કેવળ શરીરની ઈન્ડોની ઇચ્છાનુસાર ભોગ વિલાસ કરવામાં મઝા માને છે, તેમજ લીન રહે છે, હેને વેચ્છ ખંડ કહેવામાં આવે છે. ભારત અને અરાવતમાં એક એક આયખંડ અને પાંચ પાંચ પ્લેચ્છ ખંડ છે, જ્યારે વિદેહમાં બત્રીસ આયખંડ અને એક સાઠ ગ્લેચ્છ ખંડ છે.
જોતિષી દેવ–હના પાંચ પ્રકાર-સૂર્ય ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. આ બધા મધ્ય લોકની ઉપરની તરફ છે. હેમનું શરીર સાત ધનુષ્ય ઉચું અને આયુષ્ય ૩ ક. એક પત્ય તથા જધન્ય પલ્યને આઠમો ભાગ હોય છે. એમના વિમાન હંમેશા બ લ જ હોય છે. એમાં દેવ પેદા થાય છે અને મારે છે. એમના વિમાનમાં તથા ભવનવાસી, વ્યંતર અને ઉ લેકમાં રહેનાર કલ્પવાસી દેવે ના વિમાનમાં જિન મંદિર હોય છે.
મેરૂતલથી દોઢ રાજુ સુધી સૌધર્મ શાન સ્વર્ગોન વિમ ન છે. એથી ઉપર દોઢ રાજુમાં સનકુમાર મન્દ્ર સ્વર્ગ છે. પછી. અર્ધા અર્ધા રાજુમાં છ યુગલ સ્વર્ગ છે તેનાં નમ:-બ્રહ્મ, બતર લાંતવ, કાપિષ્ટ, શુક્ર, મહા શુક, સતાર, સહસ્ત્રાર, અનત, પ્રાણતા આરણ અને અશ્રુત. આમ છ રા માં સો વર્ગ છે. ત્યારબાદ
૧ હિંદને ખંડ ગણવામાં આવે તે હાલની સ્થિતિ અનુસાર કં તથ રહમજાઈ રહેશે. વર્તમાન સાથે સરખાવતાં બીજું ઘણુંયે ધ્યાનમાં લેવાનું છે. શબ્દશઃ ઉપરનું જ યાદ રાખે કંઇ દહાડે ન વળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com