________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા.
જ્યારે માનવી વધુ પાપ કરે ત્યારે કેમ તે પશુ ક્રીથી ન થાય ? જગતમાં સર્વ આત્મા પોતાના ભાવાનુસાર ઉન્નતિ અને અવતિ કરતા રહે છે.
૭. આર્ય સમાજ-આ પૃશ્વરને ફળદાતા અને કૉં માને છે. મુક્તિ મળવા છતાં જીવ અપન રહે છે. તે ફરીથી સંસારમાં આવે છે. જીવ પરમાત્મા જેવા છે તેમ તેએ નથી માનતા. (જીએ ‘સત્યા પ્રકાશ’ ) મુક્તિમાં જીવ વિદ્યમાન રહે છે, જે બ્રહ્મ સત્ર પૂર્ણ છે હેમાં આનંદપૂર્ણાંક સ્વતંત્ર રીતે આ જીવ કર્યાં કરે છે. (પૃ. ૨૫ર)
‘જીવ મુક્તિ મેળવી કરી સસારમાં આવે છે” (પૃ. ૨૫૪) ‘પરમાત્મા આપણને મુક્તિના આનંદ ભાગવાવી ફરીથી પૃથ્વીપર માતાપિતાના ન કરાવે છે.' (પૃ. ૨૫૫)
‘મહા કલ્પની પછી કરીથી સંસારમાં જીવ આવે છે. હેનું સામર્થ્ય પરિમિત છે. જીવ અનન્ત સુખ નથી ભાગવી શકતા.' (પૃ. ૨૫૬ ) ‘જીવ અપન છે.' (પૃ. ૨૬૨)
‘પરમેશ્વરની મદથી મુક્તિના આનંદ જીવાત્મા ભાગવે છે. મુક્તિમાં આત્મા નિર્મળ હાવાથી પૂર્ણ નાની બને છે અને તેથી વ્હેને નજીકના સર્વ પદાર્થોનું ઠીક ઠીક જ્ઞાન થાય છે. (પૃ. ૨૬૭)
જૈન દૃર્શીન આવાં વાક્યાને પરસ્પર વિરાધી કહે છે. એક જગાએ આત્માને પરિચિત નાની અને બીજી જગાએ પૂર્ણ જ્ઞાની અને નિમળ ક્યો છે. આત્મા સ્વભાવથી પરમાત્માના જેવાજ છે. ક્રમ બનનાં કારણા જતાં રહેતાં તે પરમાત્મા જેવા તરતજ થઇ રહેશે. પરમાત્મા દોષ વિનાના જીવને સંસારમાં શા માટે ધકેલી દે? અને જો મેકલે છે તે જીવક્રમ બંધ સહિત હાવા જોઈએ. આને ત્યારે મુક્ત મ કહેવાય ? પરમાત્મા નિવી કાર છે. એનામાં સસાર પ્રચ કરવાના વિકાર નથી હાઇ શકતા.
(૫૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com