________________
ગાળ. અધુરૂં છે; માનવી સઘળું નથી કરી શકયો, નથી જોઈ શકો, હજીયે બિચારો પ્રયોગ અને અખતરાઓ કર્યું જાય છે, અને બીજું વિજ્ઞાન શાસ્ત્રમાં એવી બાબતે મેજુદ છે જે એક વખત વિજ્ઞાનને જ બાધારે સત્ય ગણાતાં અને હાલ જે અસત્યો ગણાય છે. ઉષ્ણતાને દાખલો લે; પ્રકાશનોયે દાખલો લે. વર્તમાન જર્મન શાસ્ત્ર આઈ
—ીનની “Relitivity' નો દાખલો લે. કદાચ ન્યુટનના આકર્ષણના (Gravitation) સિદ્ધાન્તને પલટી પણ નાખે છે. રાધાકૃષ્ણ
“Scienee transcended its own convictions and meant only a perpetual supersession of one error by another kind of error.
Science of higher criticism and comparative religion showed tht the history of Scienee was nothing but a conflict of compeling statements and dogmas each claiming absolute finality.
ભાવાર્થ:–“વિજ્ઞાન પિતાનાજ નિર્ણાથી ઘણી વખત પર ગયું છે. અને આમ ભૂલની સતત પરંપરા તે દાખવી રહ્યું છે. ઉંચું વિજ્ઞાન અને સરખામણું કરી કહાડેલ સારભૂત ધર્મ-આ. બને બતાવી રહ્યાં છે કે વિજ્ઞાનને ઇતિહાસ અંતિમતાનો દાવો કરતાં એવાં વિવાદાસ્પદ સૂત્રો અને વાકના રણમેદાન સિવાય બીજું કંઇજ નથી.”
જેનેને ઉતાવળ નથી. પોતાનું સઘળું સત્ય કરવા તેઓ પ્રયત્ન નથી કરતા. બીજાએ પોતાનાજ શોખને લીધે કહો કે પછી જગતનું ભલું કરવા કહે પણ જાણે અજાણ્યેયે કંઈનું કંઇ નવીન શેવ્યેજ જાય છે. જેને આત્મ સંતોષ તે મળે જ છે પણ સાથે સાથે ઇછે છે કે બીજાઓ જૈન મતને ખોટો કહેવાને કદીયે પ્રયત્ન ન કરે.
વર્તમાન ભૂગોળ મનુષ્ય અત્યારે જોયેલી જમીનની જ છે. જિન જગતની રચનાનું વર્ણન ફક્ત સ્થિર રચનાને જ બતાવવાવાળું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com