Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 65
________________ જૈનત્વ, અને એઓ કોઈપણ પદાર્થને નિત્ય નહિ માનતાં બધાને અનિત્ય માને છે, ક્ષણિક માને છે. यत् सत् तत् क्षणिकं (सर्वदर्शनसंग्रह पृ. २०) જે જે અસ્તિત્વ ધરાવતા પદાર્થો છે તે ક્ષણભંગુર છે. જૈન દર્શન કહે છે કે સર્વથા ક્ષણિક માનવાથી એકજ આત્મા પિતાના કરેલા પુણ્ય પાપના ફળને ભકતા નહિ રહે તેમજ તે મોક્ષ અવસ્થામાં પણ નહિ રહી શકે. પર્યાય બદલાવવાની અપેક્ષાથી ક્ષણિક માની શક્રાય છે પણ ત્યારે યે વસ્તુને મૂળ સ્વભાવ નથી તે એટલે એને નિત્ય પણ માનવી જોઇએ. ૬ થિયોસેફી–જે પિતાને હિન્દુ મતને મળતો કહે છે. જડથી ઉન્નતિ કરતાં કરતાં મનુષ્ય મનુષ્ય બન્યો છે. ચેતન અને જડ એ એ મૂળ પદાર્થ જુદા નથી. મનુષ્ય મૃત્યુ પછી કદી પશુ નહિજ થાય. દરેક પ્રાણું ઉન્નતિ કર્યો જાય છે. જુઓ, First Principles of Theosophy By C. Jinrajdas M. A. 1921 Madras: “The great Nebula-It is a chaotic mass of matter in an in tensely beated condition millions and millions of miles in diameter. It is a vague cloudy mass full of energy. It revolves into another Nabula then solar system. The bydrogen, iron and others will be there. They will enter into certain combinations and then will come the the first appearence of life. We shall have a protoplasm ist. form of life, then it takes form of vegetable, then animals and soon lastly man. A soul once become human cannot reincarnate in animal or vegetable forms (page 42.) આમાં વિજ્ઞાનના “નેબ્યુલા’ના સિદ્ધાંત શીવાય અન્ય નવીન જેવું કંઇ નથી. અહિ જૈન દર્શન જરી જુદું પડે છે. તે કહે છે કે જડથી ચેતન શકિત કદી પેદા નથી થઈ.સાકતી. આત્મા સ્વતંત્રનિત્ય પદાર્થ છે અને પર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116