Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 63
________________ જૈનત્વ. પુરૂષના કર્મોનું અફળ થવું–તે જેવું અને જાણવું એમાં ઈશ્વર કારણરૂપ છે. કર્મનું ફળ ઈશ્વરને આધીન છે. "अज्ञो जन्तुरनीशोऽयपात्मनः सुखदःखयोः । ईश्वररितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा" ॥६॥ मुक्तात्मानं विद्येश्वरादीनान यद्यपि शित्वपस्ति तथापि परमेश्वरपारतंत्र्यात्स्वातंत्र्य नास्ति । | (વૈનસંગ્રહ પૃ. ૨૪) આ જતુ અજ્ઞાની છે. એનું સુખદુઃખ સ્વાધિનતા રહિત છે. એ ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ કે નર્કમાં જાય છે. મુક્તિ પ્રાપ્ત જીવ એજ ઇશ્વરરૂપ છે છતાં તે પરમેશ્વરને તાબે છે, સ્વતંત્ર નથી જ. अनिच्छन्नसद्भावं वस्तु यद्देशकालतः । . तन्नित्यं विभु चेच्छन्तीत्यात्मनो विभु नित्यतेति । १६॥ (सर्वदर्शनसंग्रः पृ० १३६) કોઈપણ દેશ કે કાળમાં આત્મા નિરોધ રૂપ નથી. આત્મા વ્યાપક છે અને નિત્ય છે. विपवान् महानाकारास्तथा चात्मा । (वैशेषिक दर्शन पृ० २४७) એ આકાશ મહાન વિભુ છે. એવો જ આ આત્મા છે. જૈન દર્શન કહે છે કે જેમ સંસારી જવાને કર્મનું ફળ આપવું ઇશ્વરને વશ છે તેમ તેઓને કુમાર્ગ પર નહિ જવા દેવા તે પણ હેન હાથ હોવું જોઇએ. જે ઈશ્વર સર્વજ્ઞ, સર્વ વ્યાપી, દયાળુ અને સર્વ શક્તિમાન છે તો એણે પિત ની પ્રજાને કુમાર્ગ પર જતાં અટકાવવી જોઈએ, પરંતુ જો તમે વું જવામાં નથી આવતું. ઇશ્વની મરજી આથો કર્મના ફળમાં જરીયે જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116