________________
*
*
*
જૈનત્વ ૨. સાંખ્ય દર્શન અને પાતંજલિ દર્શનઃ–આમાં બે ભેદ છે: એક કે જે ઇશ્વરની સત્તામાં નથી માનતું; આત્માને નિર્લેપ અકર્તા અને જડ પ્રકૃતિને જ કર્તા માને છે, અહંકાર, શાંતિ, બુદ્ધિ વગેરે આત્મિક ભાવેને પણ સત્વ, રજ અને તમે એ ત્રણ પ્રકૃતિના વિકાર માને છે છતાં ફળભોક્તા આત્માને માને છે. (૧aiા ઢગ' શાસ્ત્ર કંવત ૧૬૫૭.)
ગઈ રોપમાં મનાઈ ૨૦૫ મ. ?)
પુરૂષ અકર્તા છે છતાંયે ફળ ભોગવે છે, જેમ ખેડુત અન્ન ઉત્પન્ન કરે છે અને રાજા ભોગવે છે.
અ e = હં(પૃ. ૪ અ. ૬) અહંકાર જે પ્રકૃતિને વિકાર છે તે ક છે, આત્મા કર્તા નથી.
ना नन्दाभिव्यक्तिर्मुक्तिनिधर्मत्वात् । (७४ अ. ५) આત્મામાં આનંદ ધર્મ નથી એટલે આનંદની પ્રગટતા એ મને નથી. બીજું કે જે ઇશ્વરને માને છે પણ ઇશ્વરને એવો કહે છે કે –
परमेश्वरः क्लेशकर्मविपाकाशयरपरामृष्टः पुरुषः स्वेच्छया निर्माणकायमधिष्ठाय लौकिकवैदिकसम्प्रदायप्रवर्तकः संसारांगारतप्यमानानां प्राणिभृतामनुग्राहकश्च ।
| (સતર્શનસંગ્રહ પૃ. ૨૨૫) પરમેશ્વરને કલેશ, કર્મ, વિપાક અને આશય નથી લેતા. તે પિતાનાજ મેળે બનાવેલા શરીરમાં રહીને લૌકિક અને વૈદિક સમ્પ્રદાયની આણ ફેલાવે છે. અને સંસારરૂપ અગ્નિથી તપી ગયેલાં પ્રાણપ્રતિ પિતે ઉપકાર કરે છે અને આ બન્ને માન્યતાઓવાળા આત્માને અપરિણમી માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com