________________
જૈનત્વ.
૭. સાધક ગૃહસ્થ યા ા સાધુ મેાક્ષગામી પરમાત્માઓની ભક્તિ પેાતાના પરિણામેાનીજ શુદ્દીને માટે કરે છે, હેમને પ્રસન્ન કરી ફળ મેળવવાને માટે નિહ.
૮ મુક્તીનું સાચ્ચું સાધન પેાતાના આત્માનું, હેને પરમાત્માની માર્ક શુધ્ધ ગુણવાળા સ્હમજીને, માનીને, હેમાં વિશ્વાસ રાખીને, રાગદ્વેષ મેહ છોડી દઇ ધ્યાન કરવું એ છે. રાગદ્વે માથી કમ અંધાય છે. જ્યારે વ્હેનાથી વિપરીત વીતરાગ ભાવમયી સમાધિથી કુ ઝરી જાય છે.
૯. અહિંસા પરમ ધર્મ છે. સાધુ એનુ પૂર્ણતાથી પાલન કરે છે. જ્યારે ગૃહસ્થ યથાશક્તિ પેાતાના પદને અનુસાર તે પાળે છે. ધર્મના નામ પર માંસાહાર, શીકાર અથવા તેા શાખની ખાતર જીવાની હત્યા કોઇ જૈન નથી કરતા.
૧૦. મુનિની અંતિમ અવસ્થા સંપૂર્ણ પરિગ્રહ રહીતની છે, નગ્નતાની છે. (પીંછી હિંસા ત્યાગને માટે, મંડળ અને શાસ્ત્રી તે રાખી શકે) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને ત્યાગ આ પાંચે મહાવ્રતાને તે પૂર્ણ રીતે પાળે છે. આચાર અને ચારિત્રની કલ્પનાયે સૌથી વિકટ છે.
પરિગ્રહ તેના
અને હવે જુદા જુદા દનની સાથે જૈન દનને સરખાવવું સુગમ થઇ પડશે.
૧ વેદાન્ત મત-થે ુ ધણું આપણે પહેલાં આવી ગયું છે અને હવે કેટલાક ખાસ ત્રાજ લઇએ.
जन्माद्यस्य यत इति (वेदान्तदर्पण' व्यासकृत अ. २ सत्र २.)
જન્મ, સ્થીતિ, નાશ એ એનાથી થાય છે. એ એટલે વૃક્ષ અને આ બ્રહ્મનું લક્ષણું.
(૪૬)’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com