Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 60
________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. नित्यस्सर्वसम्सर्वगतो नित्यतृप्त । शुद्धबुद्धमुक्तस्वभावो विसानमानन्द ब्रह्म ॥ (पृ. ३०) બ્રહ્મ નિત્ય છે. સર્વજ્ઞ છે, સર્વ વ્યાપી છે, સદા તૃપ્ત છે. શુદ્ધ બુદ્ધ મુકત સ્વભાવ છે. વિજ્ઞાનમયી છે, આનંદમયી છે. મારાદ્ધિાતI (. ૨ સત્ર ૨૨) આકાર બ્રહ્મ છે. બ્રહ્મનું ચિન્હ હોવાથી. कार्योपाधिरयं जीवः कारणोपाधिरीश्वरः । આ જીવ કાયરૂપ ઉપાધિ છે. કારણ રૂપ ઉપાધિ અવર છે. હવે જન સિદ્ધાન્ત મુકતાત્માને પરબ્રહ્મ, જગતને અકર્તા, અને સંસારથી ભિન્ન માને છે. જીવોની સત્તા ભિન્ન, અનન્ત અને સ્વતંત્ર છે. પરમાણુ આદિ અચેતનની શ્રદ્ધા પણ ભિન્ન છે. અત રૂપ એક બ્રહ્મ માનવામાં તે નીચેને દોષ કહાડે છે. कर्मद्वैतं फलद्वैत लोकद्वैतं च नो भवेत् । विद्याविद्यादयं न स्यात् बंधमोक्षद्वयं तथा ॥ २५ ॥ માત મીમાંસા. જે બ્રહ્મ નિત્ય અને તૃપ્ત છે તે હેનાથી કોઈ કાર્ય નથી થઈ શકતું. જે કાર્ય થઈ શકે તો વિરોધી પદાર્થો તો નથી જ બની શક્તા. અર્થાત શુભ અશુભ કર્મ, સુખ દુખ રૂપ ફળ, લેક પરલોક, વિદ્યા અવિદ્યા, બંધ અને મેક્ષ વગેરે કંઈ નથી થઈ શકતું. આનંદમય હોવાથી હું તેમાં અનેકરૂપ થઈ જાઉં તે ભાવ નથી થઈ શકતે. બે વસ્તુ હોવાથીજ પરસ્પર બંધ અને છુટાપણું બની શકે છે. એકજ શુદ્ધ પદાર્થમાં તે અસંભવિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116