________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. पुरुषस्यापरिणामित्वात योगशन प तं-लि-१९०७ ई. स.)
જ્યારે જન દર્શન કહે છે કે જે આત્મા અપરિણમી હોય અને કર્તા ન હોય તે હેને સંસાર અને મેલ નથી હોઇ સકતાં અને જે કરશે તે જ ભોગવશે. ખેડુત ખેતી કરીને એનું ફળ કુટુંબ પાલનના રૂપમાં મેળવે છે. રાજા ખેડુતોની રક્ષા કરીને રાજ્ય સુખ મેળવે છે. જડ પદાર્થમાં શાંતિ અને ક્રોધ એ ભાવ. નથી થઈ શકતા. આ બધા ચૈતન્યના જ ગુણે છે. જે શુદ્ધ ઈશ્વર આશય રહિત છે હેને શરીર ધારણ કરીને વળી મહેરબાની કરવાના ભાવ નથી થઈ શકતા.
नित्यत्वैकान्तपक्षेऽपि विक्रिया नोपपद्यते । प्रागेव कारकाभावः क प्रमाणं क तत्फलम् ॥३७॥
(માપ્તમીમાંસા) આત્માને જે હંમેશા નિત્યજ માનવામાં આવે તો હેમાં વિકારનથી થઈ શકતા. તો કર્તાપણું વગેરે કરક નથી બની શકતું. હેનામાં પુરેપુરૂં જ્ઞાન નથી થઈ શકતું અને તેમ નહિ થવાથી “આ છોડો'' અને “આ ગ્રહણ કરે” એવું ફળ પણ પ્રાપ્ત નથી થતું–જેના દર્શન ઈશ્વરને સદા આનન્દમય અને પરનો અકર્તા માને છે. જીવ સ્વયં પાપ પુણ્ય બાંધે છે અને સ્વયં મુકિત મેળવી શકે છે, કે.ઇપણ. પ્રકારના ઇશ્વરની કૃપાથી નહિ.
૩. નિયાયિક દર્શન અને વિશેષિક દર્શન આ બન્ને ઘણું ખરું એકજ છે. બન્ને ઇશ્વરને જ કર્મોને ફળદ તા માને છે. “શ્વરવર્ષ પુરા દાનાત” | II
| (ચાયર્શન વૃ૦ ૪૨૭).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com