________________
જૈનત્વ.
૯ ઈસ્લામ મત પણ કર્તાવામાંજ ગાર્ભિત છે. જનમત તે હૈની રહામે પણ દલીલ મુકશે કે સમાન ઉપાદાન કારણ વિના અકૃતિક પરમાત્મા સૃતિક જગત કેમ ઉત્પન્ન કરી શકે?
હવે સ્પષ્ટ દીવા જેવું માલુમ પડી ગયું હશે કે મનુષ્યની ખરી સ્વતંત્રતા કર્યાં છે અને મનુષ્ય પોતાની યુદ્ધિના ઉપયાગ કયાં વધારેમાં વધારે કરી શકે. દિન પ્રતિદીન અત્યારે જગતમાં મનુષ્યની મુદ્િ કાયે ઉપરીપણું સ્વિકારવા તૈયાર નથી રહેતી–ગુલામી ! ત્યારે તે કરેજ કયાંથી ? માનવીની દ્રષ્ટિ મર્યાદા હાલ તદન સુરેખ સ્થીતિમાં ઉધડતી જાય છે, વિચીત્ર પ્રકારના કાળા કે અન્ય કોઇ રંગે હૈમાં વિઘ્ન રૂપ નથી થતાં. અજ્ઞાનતાના લાભ લય ગુરૂવાદની હેરી લહરા શમાવી દેવાની ઘડીએ હવે સમાપ્ત થઇ, તે ખાસ કરીને તત્વવેત્તાઓમાંના કોઇ નેતાઓએ હમજવું જોઇએ. અનેરી કલ્પનાએ અને હેના સુંદર જણાતા કારમા અર્થા કુમળાં મગજ ઉપર ફત ઠોકીજ મેસાડવાના દિવસેા ધ્રુવે પુરા થયા, તે પણ તેઓએ જાણવું જોએ.
જાગતુ
આટલી બધી પ્રકારનાં નવાં કહેા કે એકમાંથીજ અનેક થયેલાં એવાં કહેા પણ ભિન્ન ભિન્ન તત્વજ્ઞાને જાણી અને સાંભળી કદાચ કાકને વિચાર આવે.-ધમ માંજ ન માન્યુ હૈાય તે કેવું સારૂં ? દુનિયા પરના અનુભવ પરથી કહાડી શકાતું જીવતું અને નગ્ન સત્ય તે તા એક જ્ઞાન પ્રાપ્તીજ અશકય છે”–પણ સમુર, રહેવા છેવટના વિચારા બાંધી લેતાં પહેલાંજ વિચાર કરે. હમારી સામે આ બધું ધરવામાં આવ્યું છે હેને હંમે પચાવવા યત્ન કરો. હજી આપણે જોવા યત્ન કરીશું કે રાષ્ટ્રને પણ ધર્મની જરૂર છે હું અને છે તે તે કયા ધમ સહિ સલામતથી પોતાની જાતને અને પોતાના અગાને બહાદૂર રાખી સૌની પાસે પળાવી શકે. અરે
કે
(૫૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com