________________
વિશિષ્ટતા.
be complete by itself. There wili always remain the possibilities of viewing it from other stand points which bave as much claim to validity as the former.” | ભાવાર્થ–સ્યાદાદ એટલેજ નિપક્ષ બુદ્ધિવાદ કે જેના વિના કોઈપણ વિજ્ઞાનિક કે સિદ્ધાન્તીક શોધ પૂર્ણ નથી થઈ શકતી. જૈન તત્વજ્ઞાનમાં સ્વાદાદ શીવાય એવું બીજું કશું નથી કે જેને લોકો ખોટી રીતે હમજયા હોય અને અન્યને પણ સહમજાવ્યું હોય. વિદાન શંકરાચાર્ય પણ આવી પ્રકારના અન્યાયના દોષમાંથી મુકત નથી. સ્યાદાદ એ બાબત ભાર મૂકીને કહે છે કે વિશ્વ અથવા તે હેના કેઈપણ ભાગ એકજ દ્રષ્ટિથી સ્વયં પૂર્ણ કદીયે નથી. અન્ય અપેક્ષાઓથી તે પદાર્થો તરફ જવાની સંભાવના હંમેશા રહેશે અને એવી અપેક્ષાઓ કે જે સરખીજ સાચી હોય.”
અને ત્રીજો છો. આનન્દશંકર ધવને અભિપ્રાય પણ આપણે જોઇએ. તેઓ એક વખત ભાપણુમાં બોલેલા –
“સ્યાદ્વાદને સિદ્ધાન્ત અનેક સિદ્ધાન્તો અવલોકીને તેને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યો છે”–ધ્રુવ સાહેબ એમ તે નથી માનતાને કે જન ધર્મ એ એક ધ્યાતિ ધરાવનાર અત્યારના ધર્મને કાંટે છે ? આટલું પુછવું પડે હેનું તો કારણ કે હેમનું ઉપરનું વાક્ય મહે શંકા બતાવી હે અર્થ દાખવી શકે-“સ્યાદ્વાદ એકીકરણનું દ્રષ્ટિબિન્દુ હમારી હામે ઉપસ્થીત કરે છે. શંકરાચાર્યો સ્યાદાદ ઉપર જે આક્ષેપ કર્યો છે તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે વિવિધ દ્રષ્ટિ બિંદુઓ દ્વારા નીરીક્ષણ કર્યા વગર કઇ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે હમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદ ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિધ્ધાન્તમાં બતાવેલ સ્યાદાદને કેટલાક સંશયવાદ કહે છે–એ હું નથી માનતો. સ્યાદાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દ્રષ્ટિબિન્દુ હમને મેળવી .
(૨૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com