________________
વિષ્ટિવા. बुवाळा भिन्न भिन्नार्थान् नयभेदव्यपेक्षया । प्रतिक्षिपेयुनों वेदाः स्याद्वादं सार्वतान्त्रिकम् ॥
જુદા જુદા નયની વિવક્ષાથી ભિન્ન ભિન્ન અર્થને પ્રતિપાદન કરનાર વેદોસર્વ તત્રોને માનનીય એવા સ્યાદ્વાદને વડી શકે નહિ.
છેવટે ચાર્વાકને પણ સ્યાદ્વાદની આજ્ઞામાં બંધાવવું પડયું છે. જેમકે પૃથ્વી જલ તેજ અને વાયું એ ચાર તો શીવાય પાંચમું તત્વ ચાર્વાકને મંજુર નથી. એથી એ ચાર તત્વોથી પ્રાદુર્ભત થતું ચૈતન્ય તે ચાર તથા અલગ તે ચાર્વાકથી માની શકાય નહિ. અગર ચૈતન્યને પૃથિવ્યાદિ પ્રત્યેક તત્વરૂપ માને, તે ઘટાદિ પદાર્થોને ચેતન બનવાનો દોષ આવી પડે એ ચાર્વાકની નજર બહાર નથી. અતએ ચાર્વાકનું કહેવું એમ છે. અગર ચાર્વાકે એમ કહેવું જોઈએ કે–ચૈતન્ય, પૃથિવ્યાદિ અનેક તવરૂપ છે. આવી રીતે એક ચિતન્યને અનેક વસ્તુરૂપ અનેક તત્વાત્મક માનવું એ સ્યાદ્વાદની જ મુદ્રા છે.”
તો તો આપણે પણ જરી ઉડો વિચાર કરીને આપણે યે સૂર પૂરાવી શકીયે કે સ્યાદ્વાદ એ એકજ ખરે માર્ગ છે જેનાથી વસ્તુને સંપૂર્ણ પારખી શકાય. અર્વાચીન દુનીયામાં ચાલતી આ વિચારોની હડાઈ–તે સમયે માનવ શક્તિને કશું પણ માની જ લેવાનું નહિ કહેતાં વિચાર કરવાની, પુરૂં હદયમંથન કરવાની ખરી તક આપતું હોય તો તે આ સ્યાદ્વાદ શું નથી ? જૈન ધર્મમાંનાં સઘળાં ત ભલે લોકો આ સ્યાદ્વાદથી જ વિચારે. સંપૂર્ણ જાણું ગયા પછી તેઓ ધર્મના નામની ખોટી બૂમ કદી નહિ મારે.
ત્યારે હવે આપણે આ સુંદર તત્ત્વ-સંગ્રહમાં જગતને જળતો પ્રશ્ન લાએ. આ તત્ત્વજ્ઞાન જે સર્વાગ સુંદર છે તે હેમાં પુરૂષ અને સ્ત્રીના ભેદ્ભાવ વિષે શું? પુરૂષ અને સ્ત્રી બન્નેમાંથી કેણું ઉંચું ? અરે મનુષ્ય મનુષ્યમાં પણ ઊંચ નીચને તફાવત એટલુંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com