________________
જૈનવ.
ભાવાર્થ: હે અંત હંમે ધરૂપી ભાણાને, ઉપદેશ રૂપી ધનુષ્યને અને આત્મ ચતુષ્ટયરૂપી આભૂષણાને ધારણ કરેલાં છે, હમે આ સંસારના સઘળા જવાની રક્ષા કરે છે. અર્થ જૈન મત પ્રમાણે એસતે આવે તે લેવા) કામાદિ નાશ કરવાવાળા હમારા જેવા કેપણ બળવાન નથી.’' અહિં કહી દેવું જોઇએ કે જૈનેાના પાંચ નમેકાર મંત્રમાંના પેહલામાં જેને નમન કરવામાં આવે છે તે અહુ ત. અ`ત એ મેક્ષમાં પહેાચી ગયેલા આત્મા નથી. તે મેાક્ષના રસ્તા ઉપર છે. આ કર્મીમાંથી ચાર ભયંકર કર્મને! ક્ષય સંપૂર્ણ રીતે હેમણે કરેલા છે. · સસારીક જીવડા માટે સિદ્ધમાંથી વધૂ પ્રેરણા ન મળે પણ અંતમાંથી, એમ જૈનાગમાએ વર્ણવેલું હાવાથી મંત્રામાં અહંતનું નામ સિદ્દ કરતા પહેલુ` સ્મરવામાં આવે છે. સાથે સાથે તમેાકાર મંત્ર પણ કહી. દઉં:—
ણમા અરિહંતાણં, ણમેા સિદ્ધાણું,
ણમા આયરિયાણં,
ણમા ઉવજીઝાયાણ,
ણમા લાએ સવ્વસાહૂણ”,
જેના અર્થ અંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સ સાધુઓને અનુક્રમે નમસ્કાર થાએ તે થાય છે.
आतिथ्यरूपं मासरं महावीरस्य नग्नहुः | रूपमुपसदामेतत्तिस्रो रात्रीः सुरा सृता ॥
(‘રક્ષા’ તે દુગુ ણાને
ܪ
આમાં શ્રી નગ્ન સાધુ મહાવીર ભગવાનનું નામ આવે છે. (૩૪) = :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(જીતેંટ અ. ૧૨ મંત્ર ૧૪)
www.umaragyanbhandar.com