________________
જૈનત્વ
ભેજામાં ઠસી જવા પામ્યું છે.) વેદને ધર્મ પુસ્તક માન્યા પછી હૈના જુદા જુદા અર્થાને લીધે અને હૅની ઉપર જુદી જુદી પ્રકારનાં ભાષા–આવરણા હુડાવવાને લીધે જે કાંટા પડી ગયા છે તે શાખા કહેવાય. ઇસ્લામમાં જેમ શીઆ અને સુન્ની, જૈતામાં જેમ શ્વેતાંબર અને દિગંબર જૈન તે અન્ય કોઇ સાથે હેવા અબજ નથી.
છે.
૨. જૈન ધર્મી જગતને અનાાદ, અકૃત્રિમ અને સ્વતંત્ર માને છે. રેક આત્માની સત્તા ભિન્ન ભિન્ન માને આત્મા નિત્ય હોવા છતાં અવસ્થાની અપેક્ષાએ અનિત્ય તે કહે છે. આત્મા ચેાતાના અશુદ્ધ ભાવાથી પોતેજ કર્યા બાંધે છે અને શુદ્ધ ભાવેથી પે!તેજ તે કર્માંના ક્ષય કરી દે છે; મુક્તાવસ્થામાં આત્મા પેાતાની સત્તાને સ્થિર રાખ્યા છતાં પરમાત્મા બની રહે છે; કના પરિપાકને લીધે સુખ દુ:ખ થાય છે; જગતમાં મૂળ છ દ્રવ્ય છે—જીવ, પુદ્ગલ, ધ, અધ, આકાશ અને કાળ–આ બધુયે જૈન ધર્મનું હેવું—જ્યારે વેદાન્ત કહે છે કેઃ–આ દ્રશ્ય જગત અનેક બન્ને એક છે. જગત બ્રહ્મરૂપ છે. બ્રહ્મમાંથી જગત પેદા થયેલું છે અને બ્રહ્મમાં તે વિલય પામી જશે. (જુઓ, વેદાંત દણુ’ વ્યાસ કૃત. ભાષા પ્રભુદયાળ, મુદ્રીત ૧૯૫૯ મુ બાઈ) જૈતાને તે જરીયે સ્વિકાય નથી.
૩. જૈન ધર્મ જીવને પરિણામી, કર્તા અને ફળ ભેાક્તા માને છે, જ્યારે સાંખ્યના સિદ્ધાન્ત છે કે પુરૂષ અપરિણામી છે, અકોં છે, જડ પ્રકૃતિજ કર્તા છે, અહંકાર શાંતિ વગેરે પ્રકૃતિના વિકાર છે અને કુળ ભેાક્તા આત્માજ છે. (જીએ ‘સાંખ્ય દર્શન’ મુદ્રિત ૧૯૫૭) આટલી તદ્દન વિરૂદ્ધ બાબતામાં જૈનમત અને સાંખ્યમત એક ક્વી રીતે થઇ શકે? આથી તેા ઉલટુ સાખીત થાય છે કે બન્નેમાં
સામ્ય મૂળ છે જ નહિ.
(૩૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com