Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 56
________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. granthas) distinquish themselves by having their bodies naked and pulling out their hair." ભાવા:–હિત્યશાંગ નામના ચીની મુસાકરે (કે જે હિંદમાં સાતમી સદી લગભગ આવ્યા હતા) જૈન નગ્ન સાધુએને ‘લીલ્હી'ના નામથી ઓળખ્યા છે. હેંણે જોયું કે તે હિંદના દરેક પ્રાંતમાં અને અફગાનીસ્તાનમાં પણ હતા. તે કહે છે કે શરીર નગ્ન રાખવું અને કેશ લેાચ હાથેજ કરવા-આ તે લીહી’એની વિશિષ્ટતા. ૪. + નેપાળના રાજ્ય ધર્મ તરીકે પણ જૈનધમ રહેલો છે. તેચે ત્યાં નીકળેલા શીલાલેખા પરથી માલુમ પડશે. ૫. અથેન્સ શહેરમાં આજ પણ જૈન શ્રમણની એક સમાધિ જૈનધર્મના પ્રભાવને પ્રગટ કરી રહી છે. ૬. નેપાળના હિમાલય તટના સીમા પ્રાન્તમાં આજ પણ એક જૈન મુનિનું મંદિરે માજીદ છે, ૭. જેરૂસલેમના એક દ્વારનુ નામ આજ પણ ત્યાંની જૈનમની સ્મૃતિ બતાવી રહ્યું છે. ૮. કેસ્પિયા અને રેશમાનીઆમાં પણ એક અસ્તિત્ત્વ હતું. વખત જૈનધર્માંનુ. આથી ચોકખુ જણાશે કે એશીયા અને યુરોપમાં તા સદીઓ પહેલાં જૈનધમ પુણૢ જાહેાજલાલીમાં ઝળકતા હતા. હજી ખીજું તે જગતના ઇતિહાસકારાએ, જગતના ખગાળ શાસ્ત્રીઓએ અને જગતના મહાન શાધકાએ શેાધી નથી કહાડયુ એટલે આપણે એક ચેસ દેખાતાં પ્રમાણે તેા ન આપી શકીયે, પણ એટલું તા સ્પષ્ટ સ્હેમને કે કાર્યે ધમ પેાતાની આવી સાબીતી નહિ આપી શકે અને Digamber Jain' + ૪, ૫, ૬, ૭, ૮ માટે જીએ No. I. Vol 28. Page 84. (૪૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116