________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા વળી આ શીવાય મી. હંટર પિતાના “Indian Empire' માં અને એલ્ડન વર્ગ એમને એમ પણ સાક્ષી પુરે છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા હેઈજ ન શકે. તે બન્ને ઘણુજ જુદા છે. બૌદ્ધોના પુસ્તકમાં જેને વિષે, હેમના શબ્દો વિષે પુષ્કળ સંકેત જોવામાં આવે છે–એટલે બધે કે ખરી રીતે જોતાં તે એમ કદાચ સાબીત થઈ શકે કે બૌદ્ધ ધર્મ જનમતમાંથી નીકળ્યું હશે. ૩
પણ એમ સાબીત કરવાની ખરી કે બેટી પણ જનો દ્વેષી બુદ્ધિ નહિ બતાવે. એ તો જ્યારે પિતાની જ ઉપર આક્રમણે આવી પડતાં જ હોય ત્યારેજ તાલ, તરવાર વગેરેથી સામનો કરવા તૈયાર રહેવાના. જનોએ હજી સુધી પિતાને બચાવ બુદ્ધિવાદથી કર્યો છે અને જ્યાં સુધી જગત બુદ્ધિવાદને નહિ ભૂલે ત્યાંસુધી જૈન મતને કયાંથીજ ભૂલે? મનુષ્યમાં બુદ્ધિ છે ત્યાંસુધી જિનમત કાયમ જ રહેશે.
તે જ ક્યાં કયાં રહેતા? હેમની વ્યાપકતા કેટલી હતી ? દેખીતા પ્રમાણેથી તે કહ્યા વિના ચાલેજ નહિ કે તેઓ એક વખત આખા ભારત દેશમાં હતા. બૌદ્ધ ધર્મ એક વખત પ્રભાવશાળી હતો છતાં તે હાલ હિંદમાં નથી. જૈન ધર્મ અનેક સમયે પ્રભાવશાળી રહ્યો છે અને હજીયે તે હિંદમાં ઠેર ઠેર છે. જેનોની મૂર્તિઓ, મંદિર અને જનીઓ પિતે હાલ ભારતના કેઈપણ ખૂણે એ છે તેમજ પહેલા હતા. હવે હિંદની બહાર પણ એ ધર્મ હતો હેની સાબીતીઓ –
1. When Alexander the great, Came to India, he found many naked saints (Tymnosophists) whc. were Jains,
૩. જન શબ્દોના અર્થ પણ તેઓએ બદલ્યા છે. જેમકે આસવ=પાપ. ખરી રીતે આસવ કર્મોનું આગમન આશ્રવ.
૧, ૨, ૩ માટે જુઓ. "Digambar gain" No. I Vol 28. Page 25.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com