________________
જૈનત્વ,
(Ency. Brit urth edition, Vol. XV, Page 128) nesr Taxilla on the north west frontier and was much impressed with their knowledge and penance He at last persuaded one of them to accompany him to Greece. The Greek writer says abcut them: “These men went about naked, inused themselves to hardships and were held in highest honour; that when invited they did not go to the persons Every wealthy house is open to them, even the apartments of the women.'
ભાવાર્થ-જ્યારે મહાન સિકંદર હિંદમાં આવ્યો ત્યારે હેણે ધણ નગ્ન જન સાધુએ જોયા. (ઉત્તર સરહદ પ્રાન્તમાં) અને હેમના જ્ઞાન તથા તપશ્ચર્યાની હેનામાં ઉંડી છાપ પડી. તહેણે છેવટે એકને તે ગ્રીસમાં પોતાની સાથે જવા સહમજાવ્યું. ગ્રીક લેખક તેઓ માટે લખે છે કે આ માણસે સંકટની જરીયે પરવા કર્યા વિના નગ્નજ ફરતા અને લોકોમાં તેમની મહેોટામાં મહેદી પ્રતિષ્ઠા હતી. આમંત્રણ મળે એટલે તેઓ બીજાને ત્યાં ન જતા. દરેક શ્રીમંત કુટુંબો હેમના માટે ખુલ્લાં હતાં–સ્ત્રીઓના ખાનગી એરડાઓ સુદ્ધાં.
2. "Naked Jain Saint even went to Nubia and Abyssipia, central Asia and Greece, Sweden and Norway, Jawa and Ceylon and preached their religion there, | ભાવાર્થ:–“નગ્ન જન સાધુએ ન્યુબીયા અને એબીસીનીયામાં પણ જતા; મધ્ય એશિયા અને ગ્રીસમાં પણ જતા; સ્વીડન અને તેમાં પણ જતા; જાવા અને સીલેનમાં પણ જતા ત્યાં જઇ પોતાના ધર્મ વિષે લોકોને ઉપદેશ આપતા.'
3.6The Chinese Traveller Hiense Tsong (st, Jullan, Vienna P. 214) who came to India in 7th century A, D. called the Jain saint 'Like' and found the scattered all over India and in Afghanistan. He says " The 'Libi' (Nir
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com