________________
અનાહિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, नग्रहं रामो न मे वांछा भावेषु च न मे मनः । शान्तिमास्थातु मिच्छामि स्वात्मन्येच जिनो यथा ।
(યોગવાસિષ્ઠ અ. ૨૨. સ્ટોવ ૮) ભાવાર્થ “હું રામ નથી. મહારી વાંછા પદાર્થોમાં નથી, હું જિનની માફક મહારા પિતાના આત્મામાંજ શાન્તિ સ્થાપિત કરવા ઇચ્છું છું.”
વળી હવે માર્કડેય પુરાણું લઈએ તે હેમાં પભદેવનું નામ આવે છે. અને ભદેવ તે જનેના પ્રથમ તિર્થંકર એ ખુબજ હતો. બીજું ભાગવતમાં ( ૧ ૨. પૃઇ ૨૬૬) પણ જૈનોના પ્રથમ તિર્થંકર શ્રી રાષભદેવને મહર્ષી કહી એમના ઉપદેશની ખૂબ પ્રશંસા કરી છે. “શુકદેવજીએ ઋષભદેવને પ્રણામ કેમ કયાં ?'આ પ્રશ્નના ઉત્તરમાં ભાગવતના ટીકાકાર લાલા શાલીગ્રામ લખે છે કે:-“શવભદેવજીએ જગતને મોક્ષ માર્ગ બતાવ્યો અને પિતે પણ મોક્ષ મેળવવાનાંજ કાર્યો કર્યા અને આજ માટે શુકદેવજીએ નષભદેવને નમસ્કાર કર્યો છે.” - ઋષભદેવના ઉપદેશ માટે આપણે ભાગવતનું બીજું એ
રસ લઈએ –
एवपनुशास्यात्मजान् स्वयमनुशिष्टानपि । लोकानुशासनार्य महानुभावः परमसुहृद भगवानृषभो देव ।।
(રવાણ ૧. અ. .) કે જેમાં “નગ્નતા’ માટેના અપભદેવજીનાં વચને છે.
આવું આવું તો હિન્દુઓના કેટલાયે જુના પુરાણ ગ્રન્થોમાંથી જૈનોને લગતું મળી આવશે અને જે તે ગ્રન્થ ઉપર કેદ પણ આધાર રાખવામાં આવે અને હેમને એતિહાસીક કોઇપણ દષ્ટિથી
(૩૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com