________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, કયાંયે પદ્ધતિ નથી. આ “તુપ જમનાજ હોઈ શકે કારણું બૌદ્ધ ધર્મ ઇ. સ. પુર્વ ૬ ઠ્ઠી સદી પહેલા નહતો અને તેને ઇ. સ. પુર્વ ૮ મી સદી પહેલાને એક “સ્તુપ' મથુરામાંથી હાલ મળી આવ્યા છે.
અને છતાં જે ઇતિહાસકારે સ્વેદ અને યજુર્વેદને પ્રાચીન પ્રત્યે માનતા હોય તો હેમાં તે ખાસ જૈન તિર્થકરેનું વર્ણન છે. અને તે છેક બાવીશમાં અરિષ્ટનેમી અને વીશમાં શ્રી મહાવીરનું.. જુઓ આપણે કેટલાંક સુત્રે પણ જોઈએ – स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्तिः नः पूषा विश्ववेदाः ।। स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ।।
... ( દ્ર અ. ૧ ય ર રા નં૬ મા મુદ્રિત), . ભાવાર્થ –“મહા કીતવાન દન્દ્ર, વિશ્વવેત્તા પૂષા, તારૂપ અરિષ્ટનેમી અને બ્રહસ્પતિ હમારું કલ્યાણ કરે.” वाजस्य नु प्रसव आवभूवेमा च विश्वा भुवनानि सर्वतः । स नेमिराजा परियाति विद्वान पुष्टिं वर्षवमानो अस्मे स्वाहा ।।
| ( ગુર્વેઃ અ. ૧ મત્ર ર૧) ભાવાર્થ –“સંસારના સર્વભૂત છોને માટે ભાવયજ્ઞને પ્રગટ કરવાવાળા ધ્યાનનું સંપૂર્ણ વર્ણન કરીને જે નેમિનાથ પિતાને કેવલજ્ઞાનાદિ આત્મચતુષ્ટયના સ્વામિ અને સર્વ કહે છે અને જેના દયામય ઉપદેશથી જીવને આત્મ સ્વરૂપનું વધુ જ્ઞાન થાય છે હેને હમારી આહૂતિ .” 'अईन् विमर्षि सायकान धन्वाईनष्कं यजतं विश्वरूपम् । अईन्निदं दयसे विश्वमभ्यं न वा ओ नीयो रुद्रत्वदस्ति"।
ગરવેદ્ર મ. ૨ મ. ૭ ૪૭. (૩૩).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com