Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 34
________________ વિશિષ્ટતા જુદા જુદા અંશ રાખનાર હોવાની અપેક્ષાએ), વગેરે જુદા જુદા સ્વભાવવાળો કહે. કોઈપણ વસ્તુનું પુરેપુરૂં જ્ઞાન હેની એકજ. બાજુ તપાસવાથી થતું નથી. એ તો જેટલી જોઈ શકાય તેટલો બાજુઓ જેવાથીજ અને જેટલાં વિચારી શકાય તેટલાં દષ્ટિ બિન્દુએ વિચારવાથીજ તે વસ્તુની પુરેપુરી માહીતી થઈ શકે. જૈન તત્વજ્ઞાનમાં તહેવા હેવા તર્ક શાસ્ત્રીને જ “સ્યાદ્વાદ' નામ આપ્યું છે. નવી વસ્તુ ઉત્પન્ન થતી નથી તેમ જુનીનો નાશ પણ નથી થતો. એ તે જેટલું છે તેની પર્યાયજ બદલાતી જાય છે. उत्पादव्ययधौव्ययुक्तं सत् । દરેક ચીજને ઉત્પત્તિ, નાશ અને સ્થીતિ વળગેલાં જ હોય છે. વિજ્ઞાન પણ આજ મતને પૂર્ણ ટેકો આપશે. Conservation of mass and cedservation of energy a eyra oro! સિદ્ધાન્તને જ સીધાં અનુસરતાં નથી તે બીજા કોને? વિજ્ઞાને હસરણુંજ સાબીત કરી આપેલાં કેટલાયે સત્યો જન તત્વજ્ઞાનીઓ અનાદિ કાળથી જગતને કહેતા આવ્યા છે. પણ જગત કયાં સાંભળે છે? જગતને જે રીત ગમે તે રીતથી જ હેને તો કહેવાં જોઈએ-જેને આ સુત્ર હમણાંજ સહમજ્યા છે. સ્યાદાદ જેઓ પુરેપુરૂ હમજી શકયા નથી તેઓ હેને સંશયવાદ અને વિપરીતવાદ કહી નકામું બગાડે છે. ડ૦ ભાંડારકરને તે માટે આપણે મત લઈએ. તેઓ કહે છે – "You can confirma existence of a thing from one poin: of view (Syad asti), deny. it from another (Syad aasti), and affirm both existence and non-existence with reference to it * different times (Syad asti nasti) Jf you should think of officmin both existence and non-existence at the same time from the some point of viewz you must say that thing Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116