________________
(૨)
વિશિષ્ટતા. કમને પરિણમીત ભાવ માન્યા વિના સ્થલ પદાર્થ માનવાં એજ જૈન તત્વજ્ઞાનની અન્ય તત્વ શાને કરતાં એક પહેલી વિશિષ્ટતા. મનુષ્ય જે કાંઈ કાર્ય કરે છે તે દરેકની સાથે કર્મના અણુઓમાં હલનચલનની ક્રિયાઓ શરૂ હોય છે. એ અણુઓ એટલા ઝીણા છે કે નરી આંખે તો નજ જોઈ શકાય. અરે હેટામાં મહેટા સૂક્ષ્મદર્શક કાચથી પણ ન જોઈ શકાય. દરેક શરીરમાં આત્મા છે. આત્માની
૫ર કર્મનાં કેટલાયે આવરણ (૫૩) કયારથીયે છે. જન તત્વજ્ઞાન ચેકસ રીતે તારીખ વાર સહિત તે નથી કહેતું. એ તે કહે છે કે તે અનાદિકાળથી છે. આત્મા મેલેજ છે, મેલ હડી ગયો છે. હેને મૂળ સ્વભાવ તે મેલ નીકળી ગયા પછી ખબર પડેને? એ આવરણ મનુષ્યની કૃતિ પ્રમાણે ઢીલાં, મજબુત કે વધુ સંખ્યામાં બનતાં જાય છે. મનુષ્યના કાર્યને લીધે કર્મના અણુઓમાં જે કાંઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com