________________
પ્રાસ્તાવિક
રસ્તામાં વિઘ્ન આવે, ખડક આવે, પત્થર, નદી, નાળાં ગમે તે આવે-કાની પણ પરવા કર્યા વગર તે હિંમતથી સ્થે જતા હોય તે જગતમાં હેને માટે સુખી થવું ખૂબ અધૂરું નથી—ખરેખર સ્વપ્નવત્ તા નથીજ. સાચ્ચા ધર્મી, સાચ્ચા તત્વ જ્ઞાની અને સાચ્ચા બુદ્ધિવાન પેાતાની આજુબાજુ લપેટાઇ વળેલી પુષ્કળ પ્રણાલીકાઓમાંથી સત્વ શેાધી કહાડી પરમાનંદ અને પરમસુખ જલદી મેળવે. ફક્ત જ્ઞાનનેાજ વિસ્તાર હાય, હેના ઉપર પ્રતિબંધજ ન હોય અને દરેકને માન્યતાઓમાં પૂર્ણ સ્વાતંત્ર્ય હોય તે ધર્માં” તે નામે જે ચાલી રહ્યું છે તે નજ ચાલે.
C
"
ધમ ' એ શબ્દથી કદાચ લોકો કંટાળી ગયા હાય તેા શબ્દ ભલે બદલાય પણ ત્યેનાં તત્વા, હેના મુદ્દા અને હેનું માખણુ ગમે ત્યાં પણ આવ્યા વિના નહિજ રહે.
"
આ માટે હું પણ સ્પષ્ટ હમજી શકીયે હેવી રીતે જૈનવ વિષે કહું તે શું ખોટું ?
(E)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com