SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક રસ્તામાં વિઘ્ન આવે, ખડક આવે, પત્થર, નદી, નાળાં ગમે તે આવે-કાની પણ પરવા કર્યા વગર તે હિંમતથી સ્થે જતા હોય તે જગતમાં હેને માટે સુખી થવું ખૂબ અધૂરું નથી—ખરેખર સ્વપ્નવત્ તા નથીજ. સાચ્ચા ધર્મી, સાચ્ચા તત્વ જ્ઞાની અને સાચ્ચા બુદ્ધિવાન પેાતાની આજુબાજુ લપેટાઇ વળેલી પુષ્કળ પ્રણાલીકાઓમાંથી સત્વ શેાધી કહાડી પરમાનંદ અને પરમસુખ જલદી મેળવે. ફક્ત જ્ઞાનનેાજ વિસ્તાર હાય, હેના ઉપર પ્રતિબંધજ ન હોય અને દરેકને માન્યતાઓમાં પૂર્ણ સ્વાતંત્ર્ય હોય તે ધર્માં” તે નામે જે ચાલી રહ્યું છે તે નજ ચાલે. C " ધમ ' એ શબ્દથી કદાચ લોકો કંટાળી ગયા હાય તેા શબ્દ ભલે બદલાય પણ ત્યેનાં તત્વા, હેના મુદ્દા અને હેનું માખણુ ગમે ત્યાં પણ આવ્યા વિના નહિજ રહે. " આ માટે હું પણ સ્પષ્ટ હમજી શકીયે હેવી રીતે જૈનવ વિષે કહું તે શું ખોટું ? (E) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034894
Book TitleJainattva
Original Sutra AuthorN/A
AuthorRamnik V Shah
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1938
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy